________________
60
mananana
AAAAAAAAAA
-
-
-
-
-
-
----
-
--
-
-
--
-
-
શુભસંગ્રહ-ભાગ ૧ લે (૫) કદી કદી ઉપવાસ કરતા રહેવાથી શરીરને બહુ લાભ થાય છે. આ હિંદુશાસ્ત્રનો જ મત નથી, પરંતુ મેટા મોટા વિલાયતી ડૉકટરને મત છે. ડૉકટર લીવેનાર્ડ વિલયમ કહે છે કે, કદી કદી ઉપવાસ કરતા રહેવાથી ઘણાખરા નાના રોગો મટી જાય છે.
(૬) જ્યારે બાળક ઘરની બહાર તડકામાં અને સ્વચ્છ વાયુમાં રમે છે, ત્યારે તેની પાચનશક્તિ ઘરની અંદર રહેવાના કરતાં ચાવીસગણું અધિક વધે છે.
() ખુલ્લા પગેએ બહુ દૂરસુધી રસ્તે ચાલવાથી જેટલા રોગો દૂર થઈ શકે છે, તેટલા રોગ બીજી કોઈ ઔષધિ યા પશ્યથી દૂર નથી થતા.
(૮) લીલી હરિયાળીની તરફ થોડીક વાર આંખ લગાડીને તાકતા રહેવાથી આંખનું તેજ ખૂબ વધે છે.
(૯) થાક લાગતાં પાણી પીવાથી કામના કારણથી પેદા થયેલા ઝેરી પદાર્થો પાતળા પડી જાય છે અને શરીરને હાનિ પહોંચાડવા પહેલાં તે બહાર નીકળી જાય છે, માટે થાક લાગવા પર પાણી પીવું આવશ્યક છે.
(૧૦) પીવાના પાણીને જે એક વાર સવારે ગરમ કરીને ગાળીને રહેવા દેવામાં આવે તે તેને જીવજંતુઓ મરી જાય છે અને ઘણું રોગોથી છૂટકારો મળી જાય છે.
(૧૧) મંદવાડમાં બહુ બોલવાથી, બહુ હસવાથી અને પુસ્તકે વાંચતા રહેવાથી જ્વરનો વેગ ઓછો થઈ જાય છે.
(૧૨) પગ ધોવા પહેલાં માથું જોવામાં આવે તે મસ્તક કદી કમજોર નથી થતું.
(૧૩) માંદા થવા પર તેની દવા કરાવવા કરતાં બારે મહિને ત્રણ રૂપિયા ભરીને હુન્નરવિજ્ઞાન અથવા ભાગ્યોદય જેવાં માસિકપત્રો મંગાવીને આરોગ્યતા જાળવી રાખવાના નિયમે વાંચવા તે વધારે સારું તેમજ લાભદાયક છે.
(૧૪) કોઈ પણ રોગ થવા પર આ દેશનિવાસીઓને માટે આજ દેશની દવા અનુકૂળ પડી શકે છે. વિદેશી ઔષધિઓ આપણા સ્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com