________________
AAAAAAAAnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnAMAAAAAAAAAAM
શીતળાની રસીથી થતા મરણ ને ડર લાગે અને મહાન ફિસુફ પણ મત આગળ મહાત થાય એ એાછું લજજાસ્પદ છે ! મોતથી ડરવું એટલે અવનતિ વહોરી લેવી. પ્રભુ એથી બચાવે ! મૃત્યુની તૈયારી કરતાં આપણે ગાઈએ કે –
કર લે સિંગાર એક દિન, સાજન કે ઘર જાના હોગા.” ૪૪-શીતળાની રસીથી થતાં મરણ (લેખક-લાભશંકર લક્ષ્મીદાસ-જુનાગઢ)
ગરીબો ઉપર જુલમ ૧બીએ કૅનિકલ-(૧) ચૌદ વરસનો એક અંગ્રેજ છોકર,(૨)ળ વરસની એક અંગ્રેજ છોકરી, (૩) એક નાનું અંગ્રેજ બાળક શીતળાની રસીના ઝેરથી મરી ગયાં છે.– ખે ક્રોનીકલ, તા. ૨૯-૩-૨૩)
૨ વિલાયતનાં વર્તમાનપત્રો-શીતળાની રસીના ઝેરથી થતાં મરસંબંધી સમાચાર વિલાયતનાં વર્તમાનપત્રોમાં વખતોવખત છપાય છે; અને ઉપર પ્રમાણે સેંકડો મરણાના રિપેઠે આજ સુધીમાં પ્રસિદ્ધ થયા છે.
૩ પરમાથીડોકટરે-શીતળાની રસીથી થતાં ભયંકર દરદનાં મરણ સંબંધી ઘણા પરમાર્થ યુરોપીઅન ર્ડોકટરોએ પોતાના જાતિઅનુભવ પ્રસિદ્ધ કર્યા છે. શીતળાની રસીને વાછરડાના પમાંથી બનાવવામાં આવે છે. (૧) તે માણસના શરીરમાં દાખલ કરવાથી કેટલાં બધાં બાળકો તેમજ મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો જીવલેણ બિમારીથી પીડાઈને મરી જાય છે, (૨) શીતળાનું દરદ અટકાવવામાં તે રસી કેવી નકામી છે, (૩) તે રસી ફરજીઆત મૂકવા માટે ગરીબ લોકે ઉપર કેટલે બધે જુલમ થાય છે, તે સંબંધી સત્તાવાર હકીક્તો પ્રસિદ્ધ કરવા માટે દયાળુ અંગ્રેજોએ લંડનમાં એક મંડળી સ્થાપી છે. - ૪ શીતળાની રસીનાં ત્રાસદાયક માઠાં પરિણામે તે મંડળી પ્રસિદ્ધ કરે છે. તેને પરિણામે વિલાયતની સરકારે ફરજીઆત રસી મૂકવાને કાયદો રદ કર્યો છે અને હવે લાખો અંગ્રેજે પિતાનાં બાળકોને શીતળાની રસી મૂકાવતા નથી અને તેવાં બાળકો તંદુરસ્ત જીદગી ભેગવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com