________________
પરદેશી ખાડ એટલે ભ્રષ્ટતાના ભડાર !
હ
એમાં લેાહીનાં રજકણા દેખાશે. વળી દેશી અને મેારસ ખાંડ બન્નેને જૂદા જૂદા વાસણમાં મૂકેા, પછી બન્નેમાં થોડે ઘેાડા સીક એસીડ (ગંધકના તેજાબ) નાખેા. તરતજ દેશી ખાંડમાંથી મીઠી માટી જેવી સુવાસ આવશે અને મેરસમાંથી દુર્ગંધ આવશે. જો આ વાત જરા પણુ જૂડી હાત તા લાગવગવાળા ગેારા વેપારીઓએ આ વિગત પ્રગટ કરનારાઓ ઉપર જરૂર ફેાજદારી માંડી દીધી હાત; માટે આ બાબત સાચીજ હૈાવાથી કાઇ પણ હિંદવાસીને પરદેશી ખાંડ ખાવાલાયક નથી. હિંદુઓની પેકેજ જે ગેારા લેાકાએ માંસાહારના ત્યાગ કર્યો છે અને જેએ કેવળ વનસ્પતિના આહાર ઉપર રહે છે, તેઓએ પણ ખાંડસાકર ખાવાં બંધ કર્યાં છે; તેા પછી આપણા હિંદુએથી તેા આવી અપવિત્ર ચીજ ખવાયજ કેમ ?’
૮ હિંદી અગવાસી—કલકત્તા-તા૦ ૩૦-૩-૧૯૦૩ ના અંકમાં લખે છે કેઃ-“હિંદુસ્તાનમાંથીજ દર વર્ષે ૨૮ લાખ મણ જનાવરેાનાં હાડકાં ખાંડ વગેરે ખાવાના પદાર્થો બનાવવા માટે પરદેશ જાય છે. સ્વદેશી ખાંડ કદાચ પરદેશી ખાંડથી સહેજ મેાંધી મળે, તાપણ તેનાથી પવિત્રતા જળવાઈ રહે છે. વળી તે ખાંડ પરદેશી કરતાં ગળપણમાં પણ વધારે હાય છે, માટે સ્વદેશી ખાંડજ વાપરવી. કદાચ સ્વદેશી ખાંડ વાપરવાની શક્તિ ન હેાય તેા ગેાળ વાપરવા; પરંતુ પરદેશી ખાંડ તા કાઈ રીતે નજ વાપરવી. આથી ગૌહત્યા થતી અટકશે અને દૂધાળાં ઢારાની વૃદ્ધિ થઈ દૂધ, ઘી, દહીં વગેરે સસ્તાં થશે અને તેથી શક્તિ તથા આત્મબળ પણ વધશે.”
“અકબર બાદશાહ જેવાના મુગલાઈ અમલમાં પણ ૩ થી ૪ રૂપિયે મણુ ઘી મળતું. રૂા. ૧ ના ૭ શેર ઘીની વાતા હજી આપણા ધરડાઓ કરે છે. તે વખતે ચ્હાની મહેમાની લેાકેા આપતા ન હતા; પણ લાપશી ને ઘી ખવડાવતા અને ખાતા. તેથીજ પેાતાના સ્વધર્મનું રક્ષણુ કરી ૧૦૦ વર્ષ સુધી જીવતા; પણ આ તેા પરદેશી વેપારીઆએ ખાવા-પીવાની અને મેાજમઝાની એવી તા માઇક વસ્તુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com