________________
w/vvvvvvvvvvvvvvvvvvv5
શુભસંગ્રહ ભાગ ૧ લે તે દૈવી પ્રકૃતિવાળા મારી માતાની પ્રસાદી છે.”
સર એડમંડ વરટી–“દરેક દેશમાં, દરેક જાતિમાં અને દરેક ધર્મમાં મનુષ્યને તેની માતા જેવો બનાવે છે તેમજ તે થાય છે.”
જેજે હર્બટ—“એક આદર્શ જનની સો ઉસ્તાદ કરતાં પણ શ્રેષ્ઠ છે.” | નેપલિયન-“ કાન્સનો વૈભવ તેની માતાએ પર રહેલો છે. x x કઈ પણ બાળકની ભાવિ ઉન્નતિ અથવા અવનતિનો આધાર તેની માતા ઉપરજ છે. * મારી કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી શીખ્યો છું.”
લા, ડ, વલે“પુષની ઉન્નતિ કે અવનતિ સ્ત્રી ઉપર આધાર રાખે છે. જે એ સુશિક્ષિત હોય તો પતિની ઉન્નતિનું કારણ બને છે અને જે મૂર્ખ હોય તો તે પુરુષની અવનતિનું કારણ બને છે.”
મિશલેટ-“જોકે આજે મારી માતાને પરલોકગમન કર્યાને લગભગ ત્રીસ વર્ષ થઈ ગયાં છે, પરંતુ તે હજુ સુધી મારા વિચારોમાં તથા શબ્દોમાં જીવતી છે. x x x x x હું મારી તમામ ઉન્નતિઓ અને વિજયમાં મારી માતાને દેવાદાર છું.”
ગેરીબાલિડ-“મને મારા દેશપ્રત્યે જે શુદ્ધ પ્રેમ છે અને જેણે મને મારા અભાગી સ્વદેશબંધુઓના આત્મારૂપ બનાવ્યો છે, તેને પ્રારંભ, જ્યારે હું મારી માતાને દીનોપ્રત્યે સહાનુભૂતિ બતાવતી અને દુઃખીઆં લોકાપર દયા કરતી જેતે ત્યારથી થયો છે. ”
ગોલ્ડસ્મિથ-જે સ્ત્રી પોતાના પતિ તથા બાળકોને નિરંતર આનંદમાં રાખે છે, તેની પાસે આખા જગતની સમ્રાઝીને વૈભવ તુચ્છ છે.”
યુવર-“હે સ્ત્રી ! તું અમો પુરુષોને સાક્ષાત માનવજાતિની થઈને મુશ્કેલીના પ્રસંગમાં માર્ગદર્શક થવાવાળી સિદ્ધિકર દેવી છે. તારામાં ઈશ્વરી અંશ છે.”
ફેડરિક હેસ્ટન-“જ્યાં માતાપિતા અને વિશેષે કરીને માતા બુદ્ધિમતી હોય છે, એ ગૃહ મનુષ્યત્વ અને સત્યતાનું મહાવિદ્યાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com