________________
શુભસંગ્રહ-ભાગ ૧ લા
રાગ છે, સાપની પેઠે ઝેરથી ભરેલી છે અને ધરને દુ:ખમય બનાવી દેનાર કાળી રાત્રિ છે; પરંતુ આ બધા નાશવંત કવિતાના ખાટા કટાક્ષ છે. આ અસાર સ'સારમાં ખીજા બધા પદાર્થો તે મહેનત કર વાથી મળે છે; પરંતુ સુલક્ષણા સ્ત્રી તેા માત્ર પ્રભુની કૃપાથીજ મળી આવે છે, જેની પાસે એવી સ્ત્રી હાય, તે કદી દુ:ખને દુઃખ નહિ માને. મને તે વિશ્વાસ છે કે, જે સ`સાર સ્ત્રીએના કહ્યા પ્રમાણે ચાલે તેા દુનિયા સ્વ`પુરી બની જાય !''
યંગ-સુપાત્ર શ્રી પાળેલા કૂતરાથીએ વધુ નિમકહલાલ; હાડીના સુકાનથીએ વધુ દૃઢ અને મહેલના સ્તંભાથી પણ વધુ મજબૂત છે. વમળમાં મૃત્યુનાં ડૂબકાં ખાનાર માણસને કિનારેા જેટલા વહાલેા લાગે છે, તેનાથી પણ સુયેાગ્ય સ્ત્રી વધુ વહાલી છે. વૃદ્ધ પિતાની આંખે નાતે પુત્ર જેટલા સુંદર દેખાય છે, તેનાથી પણ સ્ત્રી સુદર છે. કાળી રાત્રિ પછીના મંગળમય પ્રભાત કરતાંયે સ્ત્રી વધુ તેજસ્વી છે અને રણમાં તરસથી વ્યાકુળ થયેલા મનુષ્યને પાણી જેટલું મીઠું લાગે છે, તેનાથીએ‘સ્ત્રી ઘણી વધારે મીડી છે.”
લાવિલ–“વિધાતાએ સ્ત્રીને સુંદર બનાવી છે, એટલામાટે તેને હું મહત્ત્વવાળી નથી ગણતા; તેમજ તેને પ્રેમને ખાતર બનાવવામાં આવી છે, એટલા માટે હું તેના ઉપર પ્રેમ નથી રાખતા; પરંતુ તેને હુ એટલાજ માટે પૂજનીય માનું છું કે, મનુષ્યનું મનુષ્યત્વ માત્ર તેનેજ આભારી છે.”
શેક્સપીઅર-સૌંદર્યાંથી સ્ત્રી અભિમાની બને છે, ઉત્તમ ગુણાથી તેની પ્રશંસા થાય છે અને લાવતી થઇને તે દેવી બની રહે છે.” હું—સુશીલા અને પુણ્યાત્મા સ્ત્રી જેવું દુનિયામાં ક્રાંઇ પણ સુદર નથી.”
હારગ્રેવ–“તારાએ આકાશની કવિતા છે, તેા સ્ત્રીએ પૃથ્વીની કવિતા છે. દુનિયાના ભાગ્યની રક્ષા તેમનાજ હાથમાં છે.” સાદ-કવિઓએ સ્ત્રીના ક્રોધની ઈશ્વરના ક્રોધની સાથે તુલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com