________________
૪
શુભસ ગ્રહ-ભાગ ૧ લા
લા પુરુષા હેાય તેમની સાથે રાણીની પેઠે વાતચીત કર.''
રામાયણ–“સ્ત્રી ! વનને પણ રાજમહેલ કરતાં સુંદર બનાવી દે છે.’’ મનુસ્મૃતિ–રે પિતા, ભાઇ, પતિ અને દિયર પેાતાનું કલ્યાણ ઇચ્છે, તેમણે પેાતાની પુત્રી, બહેન, સ્ત્રી અને ભાભીનું કદી પણ અપમાન કરવુ જોઇએ નહિ. × × જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને જ્યાં તેમનુ પૂજન નથી થતું, ત્યાં બધી જાતનાં ઉત્તમ કમ પણ નિષ્ફળ થઈ જાય છે. × × જે ગૃહમાં સ્ત્રી પુરુષથી અને પુરુષ સ્ત્રીથી સંતુષ્ટ રહે છે, ત્યાં નિશ્ચય નિત્ય કલ્યાણ થાય છે.”
મહાભારત-“સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે, તેના સૌથી મહાન મિત્ર છે; તથા ધર્મ, અર્થ અને કામનું મૂળ છે. જે તેનુ અપમાન કરે છે, તેનેા કાળ નાશ કરે છે. સ્ત્રી એ ધરનું ધન અને ઘરની શેલા છે, માટે સદા તેની રક્ષા કરવી જોઇએ. મહાભાગ્યવતી અને પુણ્યવાળી સ્ત્રી પૂજનીય છે.”
હઝરત મહમ્મદ સાહેબ-“તારૂં સ્વર્ગ તારી માતાનાં ચરણેા નીચેછે.'' સ્વામી દયાનંદ ભારતવર્ષના ધર્માં ભારતવષઁના પુત્રાથી નહિ પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પેાતાને ધ છેડયો હાત તેા ભારતવર્ષ ક્યારનાયે નષ્ટપ્રાય થયેા હાત.”
સ્વામી વિવેકાનં-મૈત્રેયી અને ગાગી જેવી પ્રાતઃસ્મરણીય સ્ત્રીઓએ બ્રહ્મચર્ચામાં સારા સારા ઋષિઓના અધિકારને પણ શેભાવ્યા હતા. હજારા વેદન બ્રાહ્મણોની સભામાં ગાગીએ ગર્વાપૂર્વક યાજ્ઞવલ્કયને બ્રહ્મચર્ચાનું આહ્વાન (ચેલેજ) આપ્યું હતું. × × ૪ ને એ સ` આદરૂપ સ્ત્રીઓને અધ્યાત્મજ્ઞાનના અધિકાર હતા, તે પછી અત્યારે તેમને એવા અધિકાર નથી, એમ કેમ કહી શકાય ?'
“અત્યારે પણ આ દેશની કન્યાઓમાં અને સ્ત્રીઓમાં જેવું સદ્વન, સેવાભાવ, સ્નેહ, દયા, સ્નેહ, સતાષ તથા પતિભક્તિ જોવામાં આવે છે; તેવું પૃથ્વીના ખીજા કાઇ ભાગમાં મે' જોયું નથી.”
એકમાત્ર ભારતવર્ષની કન્યાઓને જોવાથીજ આંખેા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com