________________
સીના કરો અને માતાના મહિમ
$3
૩ તારાં સાસરિયાં સાથે હમેશાં વિનય અને સહનશીલતા રાખજે. ૪ તેમનીસાથે કદી અણુઅનાવ ન કરીશ; નહિ તા પતિને પ્રેમ ખાઇશ. ૫ ક્રોધ ના કરીશ; પતિ કંઇ અયેાગ્ય કરે ત્યારે પણ મૌનજ રાખજે અને જ્યારે પતિ શાંત થાય ત્યારે નમ્રતાથી તેમને સમજાવજે. હું બહુ વાતે ન કરીશ; જૂડું ન મેલીશ; પાડેાશીની નિંદા ન કરીશ. ૭ હાથ જોનારા વગેરેને તારા ભાગ્યની હકીકત ન પૂછીશ.
૮ તારૂ· ગૃહકાર્ય કરકસરથી ચલાવરે અને સાવધાનીપૂર્વક ખધી વ્યવસ્થા રાખજે.
૯ તારા પિતાની ઉચ્ચ પદવી અથવા અધીરીને કાંકા ન રાખીશ. પતિ સમક્ષ તારા પિતાની ધનાઢયતાનાં કદીપણ વખાણ ન કરીશ. તુ યુવાન છતાં પણ યુવતીએના ટેાળામાં ન બેસતી. ( અર્થાત્ ગૃહો પાસેજ બેસવુ હિતકર છે. )
૧૦
૧૧ હમેશાં સ્વચ્છતા અને લન જળવાય એવાંજ વસ્ત્રો પહે રજે, બહુ ભભકાદાર ર'ગનાં વસ્ત્રો ન પહેરીશ.
આ ઉપદેશ પ્રાચીનકાળથી પરંપરાગત ચાલતા આવ્યા છે. ૪૧–સ્રીના દરજ્જો અને માતાના મહિમા
સ્ત્રીજાતિવિષે પુરુષવર્ગમાં તેમજ ખુદ સ્ત્રીવર્ગ માં પણ પેસી ગયેલા અજ્ઞાનમૂલક હલકા વિચારેા દૂર થઇ સુયેગ્ય સ્ત્રીના દરતે ધ્યાનપર આવે, તેટલા માટે અનેક પ્રમાણભૂત ગ્રંથે। અને સમ વિદ્વાનાના ઉતારા સુપ્રસિદ્ધ હિંદી સરસ્વતી”ના જાનેવારી ૧૯૨૫ના અંકમાં તેમજ અમદાવાદમાં પ્રસિદ્ધ થતા સ્ત્રીધ” માસિકમાં પ્રસિદ્ધ થયા હતા. આ પુસ્તકના વાચકવર્ગ માટે તે ઉપયેાગી લાગવાથી માટે ભાગે એમાંના તેમજ થોડે ભાગે ખીજા ઉતારા આ નીચે આપવામાં આવ્યા ૐ; જેને માટે તેના લેખક પ્રકાશક મહાશયાના આભાર માનીએ છીએ. ઋગ્વેદ-હું સ્ત્રી! તું ધરની માલિક થને જા; અને ત્યાં જે ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com