________________
શુભસ ગ્રહ-ભાગ ૧ સૈા
पतिव्रतानां सर्वासां स्तोत्रमेतच्छुभावहम् ॥ ८ ॥ इदं स्तोत्रं महापुण्यं या गृणोति पतिव्रता । नगे वापि च नारी वा लभते सर्ववांच्छितम् ॥ ९ ॥ अपुत्रो लभते पुत्रं निर्धनो लभते धनम् ॥ रोगी च मुच्यते रोगाबद्धो मुच्येत बन्धनात् । पतिव्रता च स्तुत्वा च तीर्थस्नानफलं लभेत् । इदं जप्त्वा सती भक्त्या भुङक्ते सा तदनुज्ञया ॥ ११ ॥ આ તેાત્ર સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ કરેલું. આ પુરાતન સ્તંત્રને સરસ્વતી, ધરા અને ગંગા તેમજ સાવિત્રી પણ બ્રહ્માને ખુશી કરવા હમેશાં પાઠ કરતાં, શંકરને ખુશી કરવા પાર્વતી પણ કૈલાસમાં આ તેાત્રના પાઠ કરતાં; તેમજ દેવતાઓ અને મુનિએની સ્ત્રીએ પણ પહેલાં આ તેંત્રના પાઠ કરતી. આ તેંત્ર સર્વ પતિવ્રતાઓનુ શુભ કરનાર છે. જે પતિવ્રતા આ તેાત્રનું શ્રવણ કરે અથવા જે નરનારી
આ પાઠ કરે, તે સ વાંચ્છિત ફળને પામે છે. આ તેંત્રના પાથી અપુત્રને પુત્ર ને નિર્ધનને ધન મળે છે, રાગી રાગથી અને અધિવાન અંધનથી મુક્ત થાય છે. પતિવ્રતા આને ષાઠ કરવાથી તીસ્નાનના ફળને પામે છે. આ સ્તાત્રના જપ કર્યાં પછી ભક્તિથી પતિની આજ્ઞા લઈને પછી જમવુ. ૬-૧૧
કુર
***
૪૦-નવવધૂને ૧૧ ઉપદેશ
જાપાનમાં માતા પુત્રીને લગ્નદિવસે નીચલા ૧૧ ઉપદેશ આપે છેઃ૧ ખેટી! આજે લગ્ન થયા પછી તુ` મારી પુત્રી નહિ રહે. આજ સુધી તું જે પ્રકારે મારી અને તારા પિતાની આજ્ઞા પાળતી રહી છે, તેજ પ્રમાણે હવે તારાં સાસુ-સસરાની આજ્ઞાનું પાલન કરજે.
૨ લગ્ન પછી માત્ર એક પતિજ તારા સ્વામી થશે. તેની સાથે મેશાં નમ્રતા અને મેાટુ' મન રાખજે. પેાતાના પતિની આજ્ઞાનુ' અ સરશઃ પાલન કરવું' એ શ્રીના સર્વશ્રેષ્ઠ ગુણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com