________________
સીના દરો અને માતાના મહિમા
૩૭
કરી છે; પરંતુ મને મારી સ્ત્રીના ક્રોધમાં એવું ઝેર કદી દેખાયું નથી. તે ક્રોધમાં ડાય છે ત્યારે તે મારા તરફ જોતી નથી; કેમકે તેને વિશ્વાસ છે કે, મારા તરફ દેખતાંજ તેના ક્રોધાગ્નિ પ્રેમજળ થને વહી જશે.' રૂસા-સ્ત્રીનું પુસ્તક તેા સ`સાર છે. તે સંસારમાંથી જેટલું શીખે છે, તેટલુ પુસ્તકામાંથી નથી શીખતી.’’
આસ્કર ચાઈલ્ડ–“સ્ત્રી, એ પરમાત્માનું સૌથી મહાન જાદુ છે.” શિલ્લર-સ્ત્રીને પુરુષની સાથી થવાને સજવામાં આવી છે. પ્રકૃતિ એમ ઈચ્છે છે અને પ્રાકૃત નિયમે પાળતી સ્ત્રી ઈશ્વરી આજ્ઞાનું પાલન કરે છે. '
""
એલન કનિગહામ-આવ મારી વહાલી ! આવ, મારી પાસે ખેસ. રાત વીતી ગઈ છે અને ચારે બાજુ અજવાળુ થઇ રહ્યું છે; પરંતુ તારાવિના મારાથી પ્રાર્થનાના શબ્દો ખેાલાતા નથી. આવ, મારી પાસે એસ. તું પ્રભુને મારેમાટે પ્રાના કરજે, હું તારે માટે કરીશ,”
આવે-“હું સુકુમારી! વિધાતાએ તેને પુરુષોને ઠેકાણે લાવવા માટે ખનાવી છે, તું ન હ।ત તે! અમે પશુ જેવા હાત. સ્વ`માં પણ એવું શું છે, કે જે તારામાં નથી ? અદ્ભુત તેજ, પવિત્રતા, સત્ય, અનંત આન અને અમર પ્રેમ, સ કંઈ તારામાં છે. '
એડીસન–વિશ્વાસ રાખેા કે, જે પવિત્ર પ્રેમથી પિતા પોતાની પુત્રીપ્રત્યે જુએ છે, તે રીતે બીજે કાઈ તેનાપ્રત્યે જોઇ શકતા નથી. પત્નીપ્રત્યેના પ્રેમમાં કામના છુપાઈ રહેલી હેાય છે અને પુત્રપ્રત્યેના પ્રેમમાં લેાભ હેતુરૂપ હેાય છે; પણ જે પવિત્ર વહાલ મને મારી પુત્રી ઉપર આવે છે, તેવું ખીજા કાષ્ટની ઉપર નથી આવતું.
,,
જોન્સન- મારા સૂક્ષ્મ વિચારાનું મૂળ મારી જનનીનાં પ્રેમભર્યાં હાલરડાંમાં છે.
""
સાપનહાર- મનુષ્યને દૂરદર્શિતા માતાથી અને વીરતા પિતાથી વારસામાં મળે છે. ’
અબ્રાહમ લિંકન–“ હું જે કાંઇ કરૂં છું અને લઇ શકું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com