________________
५२
A
/vvvvvvvvvvvvvvvvvvv5wW"^
શુભસંગ્રહ-ભાગ ૧ લો સરખી બની જાય છે. અનેક સ્ત્રીઓને છાતીના રોગ અથવા પ્રસૂતિની કસુવાવડ થાય છે, અનેકનાં ચાર-પાંચ વર્ષમાં મૃત્યુ થાય છે. સ્ત્રીજાતિને સ્વભાવ સહનશીલ હોવાથી અનેક વ્યાધિઓ છણ થઈ ક્ષયનું સ્વરૂપ પકડે ત્યાં સુધી તે કષ્ટ પ્રકટ કરતી નથી. કેટલીક નાજુક સ્ત્રીઓનું શરીર પુરુષોની મૂર્ખતાને લીધે તૂટી જાય છે; ગર્ભાશય અને ગુહ્ય અવયવે શિથિલ થઈ જઈ થાનભ્રષ્ટ થઈ જાય છે અને સ્ત્રી રક્તપ્રદર, વેતપ્રદર વગેરે ગાનું બલિદાન બને છે. સરખી રીતે તેની સુવાવડ ઉતરી શકતી નથી; ગર્ભાશયમાં હાથ નાખી બાળકને કાપી નાખી પ્રસવ કરાવવાના અનેક દાખલા વધતા જાય છે અને આ ક્રિયામાં અનેક સ્ત્રીઓના પ્રાણ જાય છે.
આ તો સરખી અથવા સજેડ ઉંમરના પતિવાળી પત્નીની વાત થઈ, પરંતુ ત્રીજી અને ચેથી વારનાં લગ્નવાળા પુરુષની સ્ત્રીની વાત તો આથી પણ ભયાનક છે. આવાં લગ્ન કરનારા પુરુષે મોટે ભાગે વ્યભિચારી હોય છે, તેમની ઉંમર ૪૦ થી ૬૦ વર્ષની હોય છે. કન્યા મુગ્ધા અને વિષયસુખથી અપરિચિત હોય છે, પરંતુ તેને પતિ રીઢ થઈ ગયેલું હોય છે. એક તો આવા પતિના સહવાસમાં કન્યાને ઉમંગ કે ઉત્સાહ હેતે નથી. મોટે ભાગે તે શરમીલી અને ડરેલી રહે છે. બાર વર્ષની કન્યા ૪૦ વર્ષના પતિનું ભારે શરીર સહન કરી શકતી નથી. તેનાથી તે નીચોવાઈ જાય છે. અનેક દાખલામાં ગર્ભાશય અવળું થઈ જાય છે અને તે અનેક રેગેનાં કષ્ટ ભેગવતી થઈ જાય છે. આથી ઉલટું આવા દાખલામાં કેટલાએક પતિ શક્તિહીન હોય છે. વ્યભિચારની લોલુપતા તે તેમની સળગેલી જ હોય છે, પરંતુ પુરુષત્વવગરના હોય છે. આવા પુરુષથી જોબનવંતી સ્ત્રીની કામેચ્છા સદાય અસંતુષ્ટ જ રહે છે. આવા પતિ તરફ તેને તિરસ્કાર, વિરક્તિ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. સ્ત્રી નિષ્ઠુર બનતી જાય છે. આમાંથી અનેક પ્રકારનાં નિંદિત પરિણામ આવે છે. કડક કુળ-મર્યાદાવાળાં ઘરોમાં આમાં
થી સ્ત્રીને હીસ્ટીરીઆ જેવા સ્નાયુમંડળના વ્યાધિઓ થાય છે; અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com