________________
પ૧.
namun
Lપત્નીવ્યભિચાર મહાન થાય છે. આ વખતના ગણિીના આચાર-વિચાર, ખાવું-પીવું, હરવું-ફરવું, એ તમામ ક્રિયાને બળવાન પ્રભાવ ગર્ભસ્થ બચ્ચાં ઉપર પડે છે. આપણું ધર્મશાસ્ત્રોએ આ અતિ ઉપયોગી સમયમાં ખાસ પવિત્ર રહેવા માટે ગર્ભિણીના નાના પ્રકારના નિયમો ગોઠવેલા છે. તેને અત્યારે આપણે નેવે મૂક્યા છે. આ સમય દરમિયાન જે વિષયમાટે સ્ત્રી સંગ કરાય તે વિષયાનંદને પણ ગર્ભમાં રહેલ બાળક ગ્રહણ કરી લે છે. વળી એક વિચારવા જેવી બીજી વાત છે. જે ગર્ભમાં રહેલ બાળક પુત્રી હોય તો તેને પિતાના પિતાને આ વિષયાનંદ પ્રાપ્ત કરવું પડે છે અને જો ઉંડું વિચારીએ તો આ એક પ્રકારનું પુત્રીવ્યભિચારનું પાપકૃત્યજ ગણાય; છતાં આવાં કૃત્ય સંકોચ વિના ઘેર ઘેર વગરવિચારે થઈ રહ્યાં છે. છોકરા-છોકરીઓ ઘણી નાની ઉંમરમાંથી જ વિષયાનંદની ગંદી ચેષ્ટાઓ કરતાં માલૂમ પડે છે, તેનું કારણ શું? લોકો કહે છે કે, કલ જુગ આવ્યો છે, પરંતુ ખરું કારણ તે તેમનાં માબાપ છે. નાનાં છોકરાંઓ આવી અજુગતી ચેષ્ટાઓ, તેઓ જ્યારે ગર્ભમાં હતાં ત્યારે તેમનાં માબાપના વ્યભિચારના પ્રભાવથી તેમની પ્રકૃતિમાં લંપટતા અને વ્યભિચારની રુચિ ઉત્પન્ન થઈ તેને લીધે કરે છે. અનેક મૂર્ખ માબાપે એક બે વર્ષના બાળક સન્મુખ કુચેષ્ટાઓ કરે છે. આટલાં નાનાં બાળકે કંઈ સમજતાં નથી એવું ધારીને તેમનો પડદો રાખતાં નથી, તે એક ભયંકર ભૂલ છે. હરેક કુચેષ્ટાને પ્રભાવ બાળક ઉપર તે પૂરેપૂરે પડે છે. એ બધું સમજી જાય છે. માત્ર અશક્ત હેવાથી નકલ કરી શકતું નથી, પરંતુ ઉંમર વધતાં જેવું બાળક સશક્ત થાય છે, કે તરત જ તેવી ચેષ્ટા તરફ લોભાય છે. નકલ કરવી એ બાળકને સ્વભાવ છે. અનેક પ્રયોગથી માલમ પડી ચૂકયું છે કે, નાના બાળક સન્મુખ જેવા ચાળા કરવામાં આવે છે, તેવા ચાળાનું અનુકરણ ત્રણ ચાર વર્ષ પછી સમર્થ થતાં તે કરવા માંડે છે.
ખુદ સ્ત્રી ઉપરની અસર પણ ગજબ થાય છે. પરણતી વખતની y, ખીલેલા અપસમાન કન્યા ચાર-પાંચ વર્ષમાં રોગિષ્ણુ અને મુડદાલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com