________________
લક્ષ્મીનો વાસ
૪૩ દારી સહન કરીને બીડીને છુપાવી રાખે છે. લડાઈમાં ચીરૂટ પીવાવાળાઓ ચીરૂટનગર ગાંડા તથા ઉદાસ બની જાય છે અને કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી.
ચીરૂટનું ખર્ચા–પણ કંઇ કમતી આવતું નથી. કેટલાએક માણસેને તે ચીરૂટ પછવાડે માસિક ખર્ચ રૂા. ૭૫ કરવું પડે છે. ઉપરક્ત ઉદાહરણ તદ્દન સાચું છે. મુંબઈમાં ચીરૂટના વેપારીઓએ માળા ખરીદ કર્યા છે, કેઈએ ફેકટરી ઉભી કરી છે; વગેરે પૈસા ફક્ત ચીરૂટના ધંધામાંથીજ પેદા કરવાના ઘણા દાખલા મળી શકે તેમ છે.
બીડી પીવાથી પાચનશક્તિ મંદ પડી જાય છે, મોટું ગંધાય છે, બીડીના ધૂમાડાથી બહારની હવા દૂષિત થઈ જાય છે, દાંત કાળા તથા પીળા પડી જાય છે. જે મનુષ્ય નિરોગી રહેવા ઈચ્છે છે, તેઓએ બીડી તથા તમાકને અવશ્ય છેડી દેવી જોઈએ, દારૂ, તમાકુ, ભાંગ, ગાંજે આદિ વ્યસન આપણા આરોગ્યને હરી લે છે; એટલું જ નહિ પણ આપણને ગુલામ બનાવી આપણ નીતિને પણ નાશ કરે છે.
આપણા હિંદુસ્તાનમાં એક કરોડ રૂપિયાને ધુમાડે થાય છે, એવું માલુમ પડ્યું છે કે, બહાર દેશાવરથી હિંદુસ્તાનમાં ૧ કરોડ રૂપિયાની સીગારેટ આવે છે. તે સીગારેટને ઉપયોગ આપણા દેશબાંધવા માત્ર $કી ધુમાડો કાઢવામાં કરે છે. આ પ્રમાણે એક કરોડ રૂપિયાને ધુમાડો કરી પરદેશીઓનાં ખીસાં તર કરવાનું કાર્ય માપણે પોતેજ કરીએ છીએ. જે સર્વ ભાઈએ સીગારેટ પીવાને ત્યાગ કરે તે એક કરોડ રૂપિયા હિંદમાં બચે અને તેને ઉપયોગ કોઈ સત્કાર્યમાં થાય તે હિંદુસ્તાનને કેટલો બધો લાભ થાય !
આ માટે આ કાર બી સીન
માલમ પડયું છે
. તે સીગારે
આ પ્રમાણે એક
૨૬-લક્ષ્મીને વાસ એક દિવસ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને પૂછયું -“હે પ્રિયે ! સ્ત્રી જાતિમાં તમારે વાસ ક્યાં કયાં છે ?” ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com