________________
૪૨
શુભસંગ્રહું-ભાગ ૧ લા
નાઈ કરવામાં આવી છે.
તમાકુવિષેના આ સર્વ અભિપ્રાયેા વિદ્વાન અને નામાંકિત ડાક્ટ રાના છે, માટે તેનેા ઉપયાગ કરનારાઓએ આ ઉપરની શિખામણ ધ્યાનમાં લઇ જેમ બને તેમ તેને જલદીથી નિષેધ કરવા એજ સલાહ તથા સલામતીભરેલું છે.
તમાકુવિષે મહાત્મા ગાંધીજીના ઉપદેશ
જેવી રીતે દારૂ, ભાંગ તથા અીણ ખરાબ છે, તેથી પણ તમાકુ વધારે ખરાબ છે. તમાકુની સત્તા મનુષ્યજાતિપર એટલી બધી વધી ગઇ છે કે, તેમાંથી છૂટવાને માટે ઘણા વધારે સમય લાગશે. નાનાંથી મેટાંએ સ` તેના ઝપાટામાં આવી ગયાં છે. આશ્ચર્યકારક તે એ છે કે, નીતિમાન માણસે પણ તમાકુને છૂટથી ઉપયાગ કરે છે. મિત્રના સન્માનમાટે આજકાલ તમાકુ એક ઉત્તમ સાધન થઈ પડયું છે. સાધારણ મનુષ્યા તે જાણતાં નથી કે, તમાકુનું વ્યસન દૃઢ થાય એટલા માટે સીગારેટ અગર ચીરૂટ બનાવવાવાળા તેમાં એક પ્રકારના સુગ ંધીયુક્ત તેજાબ છાંટે છે. તમાકુને ટેસ્ટવાળી બનાવવામાટે તેમાં અીણુનું પાણી છાંટે છે, તેથી તમાકુ માણસપર જાદુઈ અસર ચલાવી રહી છે. તમાકુના ફેલાવા કરવામાં હજારા રૂપિયા જાહેરખબરમાં ફેંકી દેવામાં આવે છે. ચૂપમાં ચીરૂટ બનાવનારી કંપનીએ પેાતાનાં છાપખાનાં ચલાવે છે, ખાયેાકેાપ ખરીદે છે, ઇનામી ટીકીટા કાઢે છે વગેરે હજારા પ્રકારની યુક્તિઓ કરે છે. તમાકુએ પેાતાની સત્તા સ્ત્રીએપર પણ ચલાવી છે. તમાકુ-ચીરૂટથી જે નુકસાન થાય છે, તેના આંકડા વિગતવાર આપી શકાય નહિ. ચીરૂટ પીવાવાળા જ્ઞાનશૂન્ય બની જાય છે અને ખેપરવાઈથી ખીજાના ધરમાં રજાવગર ચીરૂટ સળગાવી પીએ છે અને તેમાં તે શરમાતા નથી. એવા અનુભવ થયેા છે કે, તમાકુ—ચીરૂટ પીવાવાળા આથી પણ વધારે મેટા અપરાધે! કરે છે. બચ્ચાંઓ ખીડી પીવાને માટે પેાતાના માબાપથી છાના ધરમાં ચેારી કરે છે, જેલમાં કેદીએ મેટી જોખમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com