________________
શુભસંગ્રહ-ભાગ ૧ લા “પ્રભો! જે સ્ત્રી માતપિતા અને સાસુ સસરા આદિ વડીલોની પૂજા કરે છે અને પતિ ઉપર પ્રેમ રાખે છે, તેને ત્યાં મારો વાસ છે.”
“જે સ્ત્રી સુંદર વસ્ત્રાલંકારથી નહિ પણ સદાચારથી પિતાના અંગને શણગારે છે, કંકણથી નહિ પણ દાનથી પોતાના હાથને શોભાવે છે, નવા નવા અભિલાને નહિ વધારતાં આત્મસંયમનોજ વધારો કરે છે, સર્વ સાથે સૌજન્યથી વતી સલાહસંપથી રહે છે અને સદા મધુર વાણીથી બોલે છે, તેને ત્યાં મારે વાસ છે.”
જે સ્ત્રી સદા ઉદ્યોગી, સતિષી, પ્રસન્નમુખી, મિતાહારી અને મિતાચારી રહીને પિતાના હૃદયને અને શરીરને પવિત્ર રાખે છે, તેને ત્યાં મારો વાસ છે.
જે સ્ત્રી પોતાની જાતની, બાળબચ્ચાંની, પતિની અને અન્ય કુટુંબીજનોની સંભાળ રાખે છે, બચ્ચાંને પ્રીતિપૂર્વક પોતાના જ હાથે ઉછેરે છે અને કેળવે છે, તેને ત્યાં મારો વાસ છે.”
જે સ્ત્રી સૂર્યોદય પહેલાં ઉઠીને દેહ, વાળ, દાંત, કપડાં અને ઘરની તમામ ચીજે સાફસૂફ કરી દે છે, કાળજીપૂર્વક ઘરકામમાં મંડી જાય છે અને પતિ તથા બાળબચ્ચાંને સુખી રાખે છે, તેને ત્યાં મારો વાસ છે.”
સ્ત્રી અને પુરુષ ઉભયમાં કેળવણીને પ્રચાર નહિ થાય ત્યાંસુધી તમારાથી કશુંજ બની શકવાનું નથી.
પ્રથમ સ્ત્રીઓને ઉન્નત કરો અને ગરીબમાં ગરીબ જમવર્ગને જાગૃત કરે, ત્યારે જ તમારા દેશનું કલ્યાણ થશે.
૨૭–દીકરીને પણું દીકરા જેવીજ ગણે.
ભગવાન મનુએ ફરમાવ્યું છે કે – कन्याप्येवं पालनीया शिक्षणीयाति यत्नतः । ભાવાર્થ –કન્યાનું પણ પુત્રની પછે પાલન કરવું જોઈએ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com