________________
તમાકુના ભક્તાને ભયની ચેતવણી
૩૯
તેલ રહે છે. આ તેલ ઝેરી છે, તે ઉડી જતું નથી. તેનું એક ટીપું બિલાડીને બે મીનિટમાં મારી નાખે છે. આ ત્રણે પ્રકારનાં ઝેર તમાકુમાં રહે છે; પણ તાપમાં તે ઉડી જાય છે, તેમજ ધણા ઘેાડા પ્રમાણમાં હાવાથી માણસને તમાકુના ઉપયાગ કરવાથી મારી નાખતા નથી; તે પણુ આ ત્રણે તત્ત્વા તમાકુ પીનાર ઉપર અસર કરે છે. જે લેાકેા તમાકુ બહુ પીએ છે, તેમનામાં હમેશાં નિશા રહે છે અને તેનું શરીર વહેલું બગડે છે.
તમાકુ સુધવા, ખાવા ને પીવાથી થતી ખરાબી
તમાકુ સુધવાથી નિશે। ઘણા એછા પ્રમાણમાં આવે છે અને કેટલીક વખત માથાનાં દરદ તથા સળેખમને શાંત કરે છે; પણ તેના વખતે વખતના ઉપયોગથી કશા કાયદો માલમ પડતા નથી. એના અતિ ઉપયાગથી નાકની અંદર ચાંદી અને માથાનાં, ગળાનાં અને પેટનાં દરદા થાય છે. વળી છીંકણી સુંધવાથી નાક તથા સાદને ઇજા થાય છે. છીંકણી ઘુટનાને ક્ષય વગેરે દા થયાના ઘણા દાખલા માલમ પડ્યા છે.
તમાકુ ખાવાથી અપચે, અજી, માંનું ગધાવું, દાંતનેા સડા, અતિસાર, મરડા, ફેર વગેરે રાગ લાગુ પડે છે. તમાકુ ખાનારને વળી ચુકવા માટે વખતેાવખત ઉઠવું પડે છે અને એ રીતે પણ તમાકુ ખાનાર ખીજાતે સુગ અને અણગમા પેદા કરે છે.
તમાકુ ત્રણ રીતે પીવાય છે:-(૧) હેાકાથી, (ર) ચલમથી અને (૩) ખીડી અથવા ચીરૂટથી. દરેક રીતે પીવાથી તમાકુના ઝેરી ધુમાડા પીનારના શ્વાસેાસમાં જઇ માંના, ગળાના, દમના, મગજના અને જરના જૂદા જૂદા ગામે પેદા કરે છે અગર તે તેવા રાગેાને લાયક શરીરને બનાવે છે. વળી તમાકુ પીનારની સ્મરણશક્તિ મંદ પડી જાય છે.
તમાકુના ઉપયોગ કરવા કુદરત પણ ના કહે છે.
દાખલાતરીકે જે માણુસેતમાકુને ઉપયેગ કદી નહિં કર્યાં હ્રાય તેને ને ઘેાડીક પણ તમાકુ ખાવા આપશું તે તેને ઉલટી થઇ ફેર આવે છે. કુદરતજ તેને શરૂઆત કરતાં અટકાવેછે; છતાં તે ખાવામાંજ મર્દાઈ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com