________________
છે
કે *
* *
* *
* * * * * * *
*
*
*
* *
*
*
* *
*
*
V",
^,-.
v
J
"
*
,*__*
૩૮
શુભસંગ્રહ-ભાગ ૧ બેજીઅમ સરકારે આ ચીજ મંગાવવાની, વાપરવાની, બહાર ચઢાવવાની કે રાખવાની પણ મનાઈ કરેલ છે. જે જે ચીજોની બનાવટમાં સેકેરીને વાપરવામાં આવેલ હોય, તેને પણ આ કાયદો લાગુ પાડો છે. ખોરાકની ચીજમાંથી તે “સેકેરીનને દેશનિકાલ કરવાની ખરે જ જરૂર છે. લેમનેડ અને શરબતમાં એ બહુ વપરાય છે. હોટેલની હામાં પણ વપરાય છે; છતાં પ્રજા સમજતી નથી અને સરકાર કશું કરતી નથી. ૨૫-તમાકુના ભક્તોને ભયની ચેતવણું
(લેખક:-મણિશંકર મૂળશંકર ત્રિવેદી ) તમાકુને ઉપયોગ ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં થતો હતો. દેખાદેખીથી ત્રણસો વર્ષમાં તમાકુનો ઉપયોગ એટલો બધે વધી પડયો છે કે એવું એકે ગામડું નહિ હોય કે જ્યાં તમાકુને ઉપયોગ નહિ થતા હોય. જ્યાં ગામડાની વાત કરવામાં આવે છે ત્યાં શહેરની તો વાત જ શી કરવી? તમાકુને આટલે બધે ફેલાવો થવાનું મુખ્ય કારણ દેખાદેખીજ છે. જનસ્વભાવ એ છે કે, કેઈ પણ નઠારી વાત ઉપર તેના મનની પ્રવૃત્તિ જલદી થઈ જાય છે. વળી તમાકુ એક દેશમાંથી બીજા દેશમાં નવાઈની વસ્તુતરીકે ફેલાઈ અને ચડસાચડસીથી લોકો તેને છૂટથી ઉપાગ કરતાં શીખ્યા.
તમાકુમાં કેફી પદાર્થો તમાકુમાં ત્રણ પ્રકારના કેફી પદાર્થો જોવામાં આવે છે -(૧) તમાકુમાં નિકેટીન નામને ચીકણે તેલ જેવો પ્રવાહી પદાર્થ હેય છે, તે બહુ ઝેરી છે. તેમાં તમાકુની વાસ આવે છે અને તીખે હેય છે. તેનું એકજ ટીપું કૂતરાને આપ્યું હોય તે કૂતરું મરી જાય છે. તે ઝેર તાપથી ઉડી જાય છે. (૨) તમાકુમાં બીજો તેલ જેવો કડવો પદાર્થ રહે છે. મેં ઉપર મૂકવાથી તમાકુના જેવી જ તેની અસર થાય છે. નાકે લગાડવાથી છીંક આવે છે અને ખાવાથી ફેર તથા ચક્કર આવે છે અને ઉલટી થાય છે. (૩) તમાકુમાં તીખાશનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com