________________
દ
શુભમ ગ્રહ-ભાગ ૧ લા
રમેશમના મત પ્રમાણે ‘તે પદાર્થો ભેાજ્ય નથી પણ વિષ છે.' તેના નિરંતર સેવનથી એક બે પેઢીમાં તે કુટુંબના લેાકેાની જીવનશક્તિ ક્ષીણ થઇ જાય છે. ઘણાખરા નાના-મેાટા વ્યાધિ હા અને કારીની ટેવને લીધેજ થાય છે. ડા. વિલિયમ ટિન્સ કહે છે કે, હાકાશી પીનારાઓ કહે છે કે એક પ્યાલે પીવાથી જાગૃતિ આવે છે અને શક્તિ વધે છે. તેનું ખરૂં કારણુ તે તેમાં મળેલાં દૂધ અને સાકર છે. જેએ ચ્હા કાપીની આદતવાળા છે, તેમનામાં ઘણેભાગે અપચા, હૃદયમાં દાહ, ચહેરાનું કરમાઈ જવુ, ગભરાટ, હૃદયની અનિયમિત ગતિ, તેનું ધડકવુ, માથાના દુઃખાવે અને નિદ્રારેગનાં ચિહ્ન દેખાઈ આવે છે. એક ડાકટરે ઉમેયુ" છે કે, કાશીના એક પ્યાલામાં મૂત્રના કરતાંએ વધારે યૂરિક ગેસ રહે છે. હજારા સ્ત્રીપુરુષા-જે નિદ્રા, શિથિલતા, અપચેા અને બધકાશની ખૂમેા પાડવા કરે છે, તેનું કારણ આ આદંતજ છે. ચ્હા અને કારી પીનારાઓને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે તે ચીજોના સેવનથી તેએ રક્તસ ચલનને તેજ કરનારી માત્રા લે છે.
ધણા લેાકેા કહે છે કે, હા અથવા કાપી પીધા બાદ તેમનેા થાક દૂર થાય છે. આ બહુજ ભૂલભરેલી માન્યતા છે. વાસ્તવિક રીતે આ માત્રાએ શિથિલતાનાં કેન્દ્રોને ટુંક સમય માટે જરૂર બંધ કરે છે, પણ તેને ભાવ સ્થાયી નથી હાતા. ધણે ભાગે સ્પા અને કાડ્ડી પીનારાઓનેજ સખ્ત અપચા રહ્યા કરે છે; કારણકે તેના સેવનથી પેટમાં ગાંઠે બંધાઈ જાય છે.
બાળકેાને માટે તેા તે ખાસ વર્જ્ય છે. તેના સેવનથી તેમની ઉધ ઓછી થઇ જાય છે. વાસ્તવમાં બાળકામાટે ઉંધ ખાસ જરૂરની છે. ચઢતી વયમાં તેનું સેવન કરવાથી આયુષ્ય ઓછું થવા લાગે છે.
૨૩-ઠંડી કુલફીમલાઇ! ગરમાગરમ ચ્હા કાફી!
(દૈનિક ‘હિંદુસ્તાન'માંથી )
આ બૂમ શહેરામાં રહેનારાને કાને હમેશાં પહેાંચે છે, આ ખૂમા એ માણસાની હાજરી ખગાડવામાં પૂરેપૂરા ભાગ ભજવ્યા છે. મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com