________________
-
-
-
-
-
- ---
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
* * * *
* * * * * *
* * * * * * * * *
* *
* *
*
* -
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હા અને કોફી પ્યાલો રોજ પીધા કરવાથી જે ઉત્તમ લાભ થાય છે, તેના અસાધારણ ફાયદાએ તે આ બાબતની અજમાયશ એક મહિને હા અને બીજું ગરમાગરમ પીણું છેડીને કરી દેવાય ત્યારે જ સમજાય તેમ છે.
૨૧–રહા એ શું ખોરાક છે? ઢા એ ખોરાક છે કે કેમ? આ બાબત ઘણા ડોકટરો પ્રયોગ કર્યા જ કરે છે; અને લગભગ બધા એકમત થયા છે કે, ચહાને બેરાક કહે તે મૂર્ખાઈ છે. હા તો માણસના શરીરને અશક્તિ લાવવાવાળી ચીજ છે. જ્યારે કોઈ પણ કારણે શરીર થાકી જાય છે અને કુદરત કહે છે કે “તું કામ કરતો નહિ” ત્યારે આ થાકેલો મામુસ ચહાને યાલો લઈ પેટમાં ઝેર નાખે છે. આ ઝેર કહે છે કે – “રસ્તો ખુલ્લો છે, આગળ ચલાવ.” આ પ્રમાણે થાકેલો માણસ ;દરતની વિરુદ્ધ જઈ કામ શરૂ કરે છે. પરિણામ એ આવે છે કે, તેને થાક વધુ ને વધુ લાગતો જાય છે અને છેવટે ટાંટીઆ ભાંગી જાય છે. હાના શોખીને સમજી જઈ રહાને બદલે છાશ પીવાનું ચાલુ કરે તો જરૂર ટાંટીઓમાં વધારે બળ આવે. હા પીવાથી તે ઉપર જણાવ્યું તેમ ટાંટીઆ ગળી જવાનાજ. પ્રભુએ આંખ આપી છે, તેને ઉપયોગ કરી જેનારને માટે દુનિયામાં દાખલા ઓછા બનતા નથી. અંધાને માટે તે કુદરતે મોટી ખાઈ ખાદી રાખી છે; ભલે આવીને તેમાં પડે !
૨૨–ચહા અને કોફી
(હિંદી “માધુરી” ઉપરથી) તંબાકુની પેઠે હા-કૉફી પણ ભારતવર્ષમાં ખૂબ પ્રચલિત છે. મહારાષ્ટ્ર અને દક્ષિણમાં તેને સૌથી વધુ પ્રચાર છે. જાહેરખબરબાજે તેને “તાજા કરનારી માત્રાઓ” કહે છે. કોઈ કોઈ તો ગરમ હાથી તાવને દૂર કરતા ફરે છે; પણ માનનીય (જસ્ટિસ) ન્યાયમૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com