________________
ચા-કાફીના વધુ ચિતાર
33
રૂપિયા બાજુએ મૂક્યા હતા, પણ તે વર્ષમાં કેટલા ચા વેચાયે તેનેા રિપોર્ટ બહાર પડેલેા ન હતા. એવા અડસટ્ટો કાઢવામાં આવે છે કે, ચા પાછળ આશરે ૪ કરેડ અને વિદેશી ખાંડ પાછળ ૬ કરોડ મળી ૧૦ કરાડ રૂપિયા ફક્ત ચા-કારી પાછળ ખરચવામાં આવે છે. બદલા માં ચા–કાપીનું દાસત્વ તથા નબળી પાચનશક્તિ મળે છે. દરેક સમ જી માણસને પેાતાના ઘરમાંથી ચા, કાફી તથા કેાકેા જેવાં વિનાશકારક પીણાંને જેમ અને તેમ જલદીથી બહિષ્કાર કરી આરેાગ્ય તથા ધનનું રક્ષણ કરવુ ધટે છે. જે ધનના ઉપયાગ પરદેશીઓનાં ખીસ્સાં તર કરવામાં થાય છે, તે ધનના ઉપયેગ જે દેશમાં વિદ્યાહુન્નર વગેરે વધારવામાં થતા હોય તે કેવું સારું !
કાકા
કૈકાના ઉપયાગ આપણા દેશમાં ચાના ઉપયાગ જેટલા વિશાળ પ્રમાણમાં થયા નથી, તેનું કારણ તે ચા કરતાં કંઈક માંદ્યા છે; તેપણ જે લેાકેા ચાલુ જમાનામાં પેાતાને ફેશનેબલ’ કહેવડાવે છે, તેવાઓને ત્યાં કાકા પૂર્ણ સત્તા ભાગવે છે. ચાની પેઠે કાા પણ પાચનશક્તિને મંદ પાડે છે. તેમાં પણ નિશા રહેશેા છે; કેમકે જેને તેનું વ્યસન પડે છે, તે તેને મૂકી શકતા નથી. કાકા પીવાથી ચામડી જરૃર બને છે, લેાહી તથા બળ ક્ષીણુ થાય છે અને વી કે જેના સંગ્રહ દરેક મનુષ્યે કરવાજ જોઇએ તેને તે હરી લે છે.
કાકાની ઉત્પત્તિવિષે જે જાણવામાં આવે તેા જેએાનાં હ્રદય ૬યાળુ હાય છે, તેઓ કદી તેના ઉપયોગ કરેજ નહિ. જે ઠેકાણે કાકા પેદા થાય છે, ત્યાં સીદીએ ઉપર એટલેા અધે! જુલમ ગુજારવામાં આવે છે, કે જો તે આપણે નજરે જોઇએ તે ચકરી આવે અને તે પીવાની કદી ઇચ્છા ન કરીએ. કાકાનાં ખેતરેામાં ગીરમીટીઆ મજુરા ઉપર થતા જીલમેવિષે મેટાં મેટાં પુસ્તકા રચાયાં છે. જે વસ્તુ મ. નુષ્યાનાં અંત:કરણા ખાળીને તથા રક્ત ચૂસીને પકવવામાં આવે છે, તે વસ્તુ મનુષ્યજાતને પુષ્ટિ આપીજ કેમ શકે ?
શુ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com