________________
૧૯–ચા-કોફીના વધુ ચિતાર
( લેખક-મ॰ મૂ॰ ત્રિવેદી, ‘વૈદ્યકલ્પતરુ’ના ૨૧ મા વર્ષોંની ભેટમાંથી) કાફી-બુંદદાણાથી થતું નુકસાન !
કાફીના ગુણદોષ લગભગ ચાને મળતાજ છે. કાફી થાકી ગયેલા માણસને ચાલાક બનાવે છે અને ઉજાગરા કરવા હાય, ત્યારે તે બહુ ઉપયાગી થઈ પડે છે. કારી શરીરના અવયવાને શાંતિ આપે છે અને મગજને ઉશ્કેરે છે. ધણા થાકમાં તથા અન્નીથી જે ઘેન ચઢે છે, તે ઉતારવામાં કાશી સારી અસર કરે છે. સાંધાના દુઃખાવામાં તથા પગમાં કળતર થતી હેાય તેમાં પણ કાપી સારા ગુણ આપે છે; પણ કાપીના આ સર્વ ગુણેા જે લેકે તેનું નિત્ય સેવન કરે છે, તેને ખીલકુલ ફાયદા કરતા નથી, પણ ઉલટું નુકસાન કરે છે.
જેમ લીલી ચા બનાવવામાટે તેની ઉપર રંગ ચઢાવવામાં આવે છે, તેમ કાશીમાં ઘેરા રંગ લાવવામાટે ચીકૈારી નામના મૂળીનું મિશ્રણ કરવામાં આવે છે. કાપીના વેપારી નફા લેવા કાીમાં ચીકેારીનેા ભેગ મેળવે છે; તેમ ચીકારીના વેપારી પણ ચીકારીમાં રંગ, ગાજર અગર ઈંટના ભૂકાના ઉપયાગ કરે છે.
ડા. કેલેાગ એમ. ડી. જણાવે છે કેઃ–દારૂના વ્યસન કરતાં પણ હાલમાં ચા-કાપી વધારે નુકસાન કરી રહ્યાં છે; એટલા માટે વ્યસનનિષેધક મ`ડળીઓએ લેાકામાં તે વિષે વિશેષ અજવાળુ' પાડવાની જરૂર છે. ”
દશ કરોડ રૂપિયા ચા-કૉફીમાં ! હિંદુસ્તાનમાં ચા પીવાનેા શાખ દિવસે દિવસે વધતા જાય છે. ચાના બગીચાવાળાઓ માટે ભાગે વિદેશી હેાય છે અને તેઓએ હિંદમાં ચાના ખપ વધારવામાટે સને ૧૯૧૬ માં રૂા. દોઢલાખ નાખા કાઢયા હતા, જેના પરિણામમાં તેજ વમાં આશરે સાડાત્રણથી ચાર કરાડ રૂપિયાના ચા· હિંદમાં વેચાયા હતા. ૧૯૧૭ માં સવા બે લાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com