________________
ܝ ܝܬܐܘܘܐܬܪܙܪܕܝܝܕܝܪ: ܕܝܢ
૩૪
શુભસંગ્રહ-ભાગ ૧ લે કેકમાં ચા-કોફીના દોષ પણ રહેલા છે. કેકને અતિ ઉપયોગ પૈસા તથા આરોગ્યનો નાશ કરવાવાળે છે. જે લોકે ચા-કોફી અગર કોકમાં પિતાનાં નાણુંનો વ્યય કરે છે, તે લેકે જે તે વસ્તુને બદલે દૂધ લેવામાં વ્યય કરે તે તેમના આરોગ્યનું ઘણી સારી રીતે રક્ષણ થઈ શકે; તેમ છતાં જે લોકોને તેનાવિના ચાલતું જ ન હોય તે લોકોએ તુલસીને નિર્દોષ અને પુષ્ટિકારક ચા પીવાને ચાલ દાખલ કરવો. તેથી જઠરાગ્નિ પ્રદીપ્ત રહેશે અને તુલસીમાં શકિત આપવાનો ગુણ હેવાથી શક્તિ પણ મળશે; પરંતુ જેને તે ચા અતિ ગરમ લાગે, તેણે ઘઉંને બરાબર સાફ કરી ચૂલા પર બુંદદાણાની માફક શેકી તેનું ચૂર્ણ બનાવી તેને ચા બનાવી તે પીવે. આવી રીતે બનાવેલો ઘઉંને ચા પણ પુષ્ટિકારક છે. આ ચાથી તંદુરસ્તી તથા પૈસા બંનેનું રક્ષણ થઈ શકશે. - ૨૦–ગામઠી વનસ્પતિઓની ચહા
લસીમાં મત ગમ , ચર્ણ
તુલસી, કલાર, બીલી, લજામણું અને આંબે, આ પાંચ વસ્તુઓનાં પાન (એમાં આંબાનાં પાન કુમળાં લેવાં) લઈ તેને છાંયે સૂકવી અધકચરાં કરી રાખવાં. ભૂખને મારનારી અને લોહીને બગાડનારી હાલની હાને ઠેકાણે આ આરોગ્યદાયક અને વગરખર્ચે તૈયાર થતા ઘરાળુ વનસ્પતિઓના ભૂકાને થોડી વાર પાણીમાં ઉકાળી લેવાથી જે હા તૈયાર થાય છે તે ભૂખ લગાડે છે, વાયુ હઠાવે છે, લેહી સુધારે છે અને એકંદરે વાયુ, પિત્ત અને કફ, એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની પ્રકૃતિવાળાને માફક આવે છે.
જેઓ ગરમાગરમ પીણાની કુટેવ નજ છેડી શકતા હેય, તેમને માટેજ ઉપલી ઘરાળુ હાની સૂચના છે; નહિ તે માણસને માટે એકલું પણ ગરમાગરમ પાણી પીવું એ આંતરડાંને શેકીને નિર્બળ બનાવનારૂં છે. પથારીમાંથી ઉઠવ્યા પછી થોડા કોગળા કરીને લોટામાંનું રાતનું ભરી મૂકેલું અને તે નહિ તે છેવટે તાજું પાણું પણ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com