________________
જીવજંતુઓની પ્રમા
ઉપાય હતા. “ પ્રાચીન સન્નારી કથાકારાના મુખથી પુરાણ તથા ઇતિહાસની વાતા સાંભળતી અને તેથી કરીને પુરાણ-તિહાસમાં જ્ઞાનને જે ઉત્તમ ભંડાર છુપાયલેા છે, તે તેમની પાસે ખુલ્લેા થઇ જતા. ' અત્યારના આપણા સુશિક્ષિત ગણાતા યુવકા કરતાં પણ અનેક વિષયે। પૂર્વકાળની સન્નારીએ બહુ સારી રીતે સમજી શકતી હતી. ”
66
..
૧૩
૧૦–મુડીવાદ અથવા મહેલાતની ફિલસુરી
( “ ક્ષત્રિય ”ના માગશર-૧૯૮૨ ના અંકમાંથી ) વિલાસી રાજવટની કે કાઈ મદાંધનિકની વૈભવવાસના પેાષવા ઉભા થયેલા પેલા રાજમહાલયા નિહાળેા ! ત્યાં શું છે ? વૈભવ, વિલાસ, કપટ, ક્રૂરતા—અરે પાપ અને વષયવાસના–માનવજીવનમાં પશુતા લાવતાર સર્વાં સાધના ત્યાં છે! એ વૈભવે! ગરીબેાના જીવનલેાહીથી ખરડમલા અને એ વિલાસા નિરાધારનાં આંસુથી તરળ છે.
એ મહેલાતાને ઉભી કરતાં કેટલાય ગરીબ મજુરાનાં લેાહી વહ્યાં હશે ! ઘણાંય દૂધમલ બાળકા માતાની સભાળવિના સૂના પ્રખર તાપમાં તરફડી રહ્યાં હશે ?-અને તેમાં સૌથીય વધારે ક્રૂર અને ભયંકર ઘટના તે। એ હશે કે, કેટલીયે મરણેાનાં શીલ વેચાયાં હશે ! ! રાજ્યમહાલયાની ખાદ્ય સુંદરતા અને ભવ્યતાના એછાડ નીચે મલિનતા અને કરુણ ઇતિહાસની કેટકેટલી કહાણીએ છુપાઈ હશે ?
X
×
*
X
×
શું આ મહેલાતેા પવિત્રતા, સ્નેહ અને દયાનાં મદિરાન હાવાં જોઇએ?
૧૧–જીવજંતુઓની પ્રજા
( “ગાંડીવ’” તા. ૧૩-૧૨-૨૫ ના અંકમાંથી. લેખક-વિશ્વામિત્ર ) આપણે તેા સમાજની સ્થિતિવિષે વિચાર કરવાની શક્તિનુંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com