________________
બાળલગ્ન ને ભારે લગ્નખ
પ
સન્માનના અધિકારી ગણાશે.
આજે પૃથ્વી તેની પ્રથાઓ અને તેના શિષ્ટાચારાના કાદવમાં ખદબદી રહી છે; આજે ધરતી ઉપર સત્તાલેાભ અને ધનતૃષ્ણાની વાળાએ સળગી રહી છે; આજે એ યુદ્ધને સેતાન માનવીએન! - તરમદિરમાંથી પ્રભુને પદભ્રષ્ટ કરી રહ્યો છે; આજે શ્રીમ`તેાની લાલસાતૃપ્તિને અર્થે ગરીબેાની જીંદગીની હરરાજીએ ખેાલાઈ રહી છે અને આજે જગત કસ્તૂપા દાનવ જેવુ ખની ગયું છે! પણ નવા પ્રકાશ અને નવી દિષ્ટ, નવા આદર્શો અને નવી આશા, એ બધી ખદખાને ધેાઇ નાખશે; એ બધી કપતાને હરી લેશે અને આ જૂની કાયામાં નવા પ્રાણ પૂરશે. શુદ્ધિ પામેલા આ જગતમાં પ્રકાશમય, પ્રેમમય અને સુંદર પ્રભુની પુષ્પવાટિકાસમું નવું સ્વ સર્જાશે. સ્વના એ સુખકર વાયરાઆ! તમે દેવાના ઉપભાગની એ તમારી વાયુલરિએ આ અવિન ઉપર વર્ષાવેા; અમારા પ્રાણમાં સ્વર્ગનાં અમૃત ભરે! અને આ ખુનીએ તથા હત્યારાઓની એડીતળે ચગદાતા જગતને સેવાની અમીરીથી ઝળહળતું, પ્રેમની ખુશખાથી મહેકતુ, માનવીની સ્વાધીનતાનું મહારાજ્ય બનાવા !
૧૭–બાળલગ્ન ને ભારે લગ્નખચ
( લેખિકા–સૌ॰ સમજુબા દેશાઈ )
બાળકો જાણે માબાપને લગ્નને લહાવે લેવા માટેજ ન ડ્રાય તેમ આપણે માત્ર એટલેાજ વિચાર કરીએ છીએ કે, ક્યારે તેમને પરણાવી દેવાય; પરંતુ તેમને કેળવણી આપી, પેાતાની આવિકા પેદા કરવાને લાયક કરવાને કંઇ વિચાર કરતાં નથી. આનું પરિણામ એ આવે છે કે, તેઓ અજ્ઞાન અને અભણ રહે છે અને મેટપણમાં દુ:ખી થાય છે વળી ઘણી વખત બિચારી બાળકીને કુમળી વયથી વિધવાપણું' ભગવવુ પડે છે અને તેથી તેને તથા તેનાં ભાઈભાંડુને આખી જીંદગી દુઃખી થવું પડે છે; માટે બાળલગ્ન ન કરતાં કન્યા ઓછામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com