________________
આ તે મોટરગાડી કે માતગાડી! એક મોટરકાર દર મીનીટે ૨૫ ક્યુબીક ફીટ ગેસ છોડે છે, જેમાંથી છ ટકા અથવા ૧ કયુબીક ફીટ કાર્બન મોનેકસાઈડ હેાય છે. કાબન મેનેકસાઇડ રંગવગરની, સ્વાદવગરની અને ગંધવગરની ગેસ છે, એટલે તે હવામાં મળેલી છે કે કેમ તે જાણવું મુશ્કેલીમાં મુશ્કેલ છે; અને બીજી તરફ તેને માટે આપણું લોહીમાં એવી સરસ સગવડ છે કે, લોહીમાંના લાલ કણમાં રહેલું હીમોગ્લોબીન નામનું તત્ત્વ એને (કાર્બન મોનેકસાઇડને) ઓકસીજન (પ્રાણવાયુ) કરતાં ૩૦૦ ગણું જલદીથી ખેંચી લે છે અને લોહીને એકદમ ઝેરી બનાવી મૂકે છે. આમ થવાથી લોહીની મારફત આપણું સ્નાયુઓને પ્રાણવાયુ મળી શકતા નથી અને મરણ નીપજે છે, હજાર ભાગ હવામાં દેઢ ભાગ પણ કાર્બન મોનેકસાઈડ હોય તો ભયંકર છે, તો પછી મોટરનું ઈછન તે સેંકડે છ ભાગવાળી એટલે હજારે સાઠ ભાગવાળી ગેસ છોડે છે તે કેવી જીવલેણ છે, તેનું અનુમાન કરો! ૨૩ હૈર્સપાવરનું મેટર ઇંછન દર મિનિટે એક ચોરસફુટ કારબન મોનોકસાઈડ છેડે તે હિસાબે ૧૦×૧૦૪૨૦ ફુટને એક મેટર તબેલો તો ત્રણ મીનીટમાં જ એ ઝેરી હવાથી ભરાઈ જઈ મનુષ્યના પ્રાણ લઈ શકે. એને હુમલો ખબર ન પડે તેમ થઇને ધીમે ધીમે માણસ બેભાન બની જાય છે. આમ ક્લિનર અને શિફરની જીંદગી જોખમમાં રહે છે; અને મુંબઈમાં એવા તબેલા છે કે જેમાં એકેક મોટરકાર આવી જાય પણ બારી તો એક પણ ન હાય ! મોટરનું ઈછન ચાલુ હાલતમાં જ અંદર જાય અને ચાલુ હાલતમાં મૂકાયા પછી થોડીક મિનિટ લગી ઘુઘવાટ કર્યા બાદજ બહાર નીકળે, એ મેટરના શેફર અને ક્લિનરની જીંદગીના જોખમને જવાબદાર કોણ છે? અને આખો દિવસ મુંબઈના રસ્તાઓમાં એ મોટરવાળા સેંકડોને ઈજા અને કુડીબંધ ન કરતા ફરે અને પાંચ પચાસ દંડ ભરી છૂટી જાય તથા પગે ચાલનાર પિતાના જીવથી જાય તે એક ન્યાયને નમુનોજ છે; પણ હવા
બગાડવા માટે એ લેકે પગે ચાલનારને અને ઘરમાં રહેનારને શુંનુકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com