________________
૨૨
શુભસ’ગ્રહ-ભાગ ૧ લા
માંડતાં. ચાળીસ દિવસ સુધી ભારતનું વીય` અને શૌય સાજીત રાખવાનાં તાલીમખાનાં ચાલતાં અને છેલ્લે દિવસે મેવાડના ખુદ મહારાણા માટા દરબાર ભરી, એ દરબાર વચ્ચે વીરતાની પરીક્ષાનાં મખાણેા ગેાવતા. એમાં વિજય વરનાર વીરાને મહારાણાશ્રી પેાતાના હાથે વીરચિત તલવારા બંધાવતા અને પછી આખા સધ હોલિકાનાં દર્શોન કરવા સ`ચરતા. ત્યાં અનેક જીવાના હનુમાન બનવાનાં અને એવાં વીરત્વનાં વ્રતા સજતા.
ભારતના જાયા! ગુજરાતના એનવજુવાના ! હેાલિકાના એ અ છે. હાલિકા વીર બનવાની અને સૈનિક બનવાની પ્રતિજ્ઞા કરવાના પવિત્ર ચજ્ઞકુ'ડ છે. આજની હાલિકાની યજ્ઞવેદીની સમક્ષ, આ યુવાનેા ! મહાવીર મારુતિરાજ જેવા બ્રહ્મચારી બનવાનાં વ્રત સજજો; ભારતના ઉદ્ધારને કાજે ભીષ્મપિતામહના વાકછટા ધારવાની પ્રતિજ્ઞા કરો; શસ્ત્રકળા, તલવારખાજી અને નિશાનખાજી, અશ્વકળા, ધનુર્વિદ્યા અને મહવિદ્યા સિદ્દ કરવાના મનેરથ ખાંધો; આજનાં માયકાંગલાં શરીરેામાંથી ડેાલતા ડુંગર જેવા પ્રચંડ દેહા બાંધવાના–એ શરીરશક્તિ ખીલવવાના અભિલાષા નાતરો, તરુણા! આ તહેવારને એવા વીરેાના તહેવાર બનાવી દેજો; એ યજ્ઞકુંડની સાક્ષીએ મંત્ર ભણજો કે એ સરજનહાર !
तेजोऽसि तेजो ददातु । बलमसि बलं ददातु ॥
૧૫–આ તે મેટરગાડી કે મેાતગાડી!
(લાકાપર ગુજરતા એક અદૃશ્ય ગજબ‘ગુજરાતી કેસરી” ઉપરથી ) [ લેખક–મેાહનલાલ માણેકલાલ ઝવેરી ]
સાયન્સ અને ઇન્વેન્શન' નામનુ અમેરિકન માસિક જણાવે છે કે, હવામાં એક હજાર ભાગે માત્ર દાઢજ ભાગ કારબન માનાફસાઇડ આવી જાય તાપણુ તે ભયંકર નિવડે છે. ૨૩ હૅર્સપાવરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com