________________
૧
ચાલવાની આવશ્યક્તા થતાં. તેવા સાંઢ હવે ટોળામાં રાખવામાં આવતા નથી. (૬) ગાયો ઉછેરવાનો ધંધો કરનારને પૈસા ધીરીને સારી ગાયો અને ઉત્તમ ઓલાદના સાંઢરાખવા ગોઠવણ કરી આપવી. (૭) ચરવાની જગ્યાએ જાનવરના આરામ માટે છૂટાં છૂટાં ઝાડ વવરાવવાં; જેથી જમીન તેમજ હવા ઠંડી રહે છે અને ઘાસ લાંબા વખત સુધી સૂકાતું નથી. (૮) ગાયોનાં ટોળાંમાં નાની ઉંમરના ખુંટ નહિ રાખવા. (૯) ઢોરની ઉછેર કરવાવાળાનાં મંડળો સ્થાપી તેના અમુક નિયમો ઘડી તે માટે જોઇતી મુડી આપવા બંદોબસ્ત કરવો. (૧૦) દરેક ઘર દીઠ એક ગાય પાળવી અને ચરવા માટે દરેક ગામે ગૌચરની ઇલાયદી જમીન રાજ્યના ધણીએ મુકરર કરવી. ખેડવાણ હેય તે ખેડુતો પાસેથી મૂકાવીને પણ રાખવી જોઈએ.
આ પ્રમાણે બંદોબસ્ત થાય તે ગૌપાલન અને ઢેરઉછેરનું કામ આગળ ચાલશે અને દેશની દરેક રીતે આબાદી થશે; માટે આ મારી નમ્ર અરજ ધ્યાનમાં લઈ ગૌપાલન કરવા તરફ લક્ષ દરાશે તે આ લેખ લખવાને મારો હેતુ સચવાશે. પરમ કૃપાળુ પરમાત્મા રાજા, ગરાશીઆ સર્વને દેશની ખેતી આબાદ કરવા અને ઢોર પાળી ઉછેરવાનું કામ હાથ ધરવા સુબુદ્ધિ આપે.
૧૩–ચાલવાની આવશ્યકતા જે માણસ દરરોજ થોડું ઘણું ચાલવાનું રાખે છે તેને અપ નથી થતો અને તેના શરીરમાં વધારાની ચરબી પણ રહી શકતી નથી. ચાલવાના જેવી બીજી કઇ કસરત નથી. એક અમેરિકન ડોકટરે “મેડિકલ રિવ્યુ ઓફ રિવ્યુઝ” માં લખ્યું છે કે, દરેક માણસે પરિસ્થિતિ અનુસાર રોજ ૩ થી ૧૦ માઈલ સુધી ચાલવું જોઈએ.
૧લી મેલ”માં એક રોગીને કિસ પ્રસિદ્ધ થયો છે. તે હમેશાં માં રહેતો હતો, રોજ દવાઓ ખાતો હતો. કોઈ દવાથી તેને ફાયદો ન થવાથી તે જીવનથી કંટાળી ગયા હતા. એક ડોક્ટરની સલાહથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com