________________
૧૮
શુભસંગ્રહ-ભાગ ૧ લા
ન પડે ? અનીતિ-અધને રસ્તે ચાલી કુશળતા ચાહવી એ અનેજ કેમ !! ઉપર મુજબનાં અનિષ્ટ પરિણામે આવ્યાં છે અને આવશે, માટે ગૌપાલન અને ઢારઉછેરનું કામ તાત્કાલિક હાથ ધરવા અમારી નમ્ર વિનતિ છે. લેાકેા પાંજરાપાળમાં ખેડાં અશક્ત ઢાર મૂકે છે, તે ખરાખર છે. મહાજન દયાળુ છે તેા પાળીપાષી સારવાર કરાવે છે, પણ દરેક માણસે પોતાનાં ઢારને જીવે ત્યાંસુધી પાતેજ પાળવું, એ તેની ક્રૂરજ છે. મહાજન ઉપર આવે! ખાજો નાખવા તે દેશની વસ્તીપર બેજો નાખવા બરાબર છે.
મુંબઇમાં દૂધ વેચવાના ધંધા કરનારા દૂધની ઉપજ લઇ પૈસા કમાવા માટે ખર્ચો કરી સારી ગાયભેંસ લાવે છે. દૂધ આપે ત્યાંસુધી રાખી પછી પાણીના મૂલે વેચી નાખે છે, પણ સારા માણસને-પાળી શકે તેને આપતા નથી અને વાંદરા વગેરે કતલખાનામાં પૈસા કમાવા આંધળા બને છે. જેમની જીંદગી પરમાત્મા પણ ટુંકી કરી નાખે છે, ત્યારે પાપનું ફળ મળ્યું એમ મનમાં સમજે છે.
જ્યારથી ઢાર ઉછેરવાનું કામ ભૂલાયુ છે, ત્યારથી નીચે પ્રમાણે ખેતીને ધક્કો લાગ્યા છેઃ—
(૧) છાણિયુ· ખાતર નહિ મળવાથી જમીન તરાતી નથી. (ર) ઢાર કતલખાને જઇ તેમજ મેાતથી મરે છે તેમનાં હાડકાં-ચામડાં પરદેશ ચઢે છે; એટલે જમીનમાં ખાતરતરીકે તેને ઉપયાગ થતા નથી, જેથી જમીનની ઉત્પાદક શક્તિ ઓછી થઇ છે અને અનાજ તથા કઠાળનાં કષ્ણુસલાં નાનાં અને આછાં પુષ્ટિકારક તત્ત્વવાળાં ખન્યાં છે, (૩) ગાયા ચરવાની જગ્યાએ ગૌચર નહિ રહેવાથી ખેાદાયાં કરતી અને તે પર છાણુપીશાખનું ખાતર પડવાથી પુષ્ટિકારક માટુ શ્વાસ થતું તે થતું નથી, એટલે ઢાર નબળાં પડવાં છે. (૪) બળદ કમતાકાતવાળા નાના કદના થયા, એટલે ખેતર ખેડાતાં નથી. આમ ખેતરની ઉથલપાથલ સારી નહિ થવાથી પેદાશ પણ ઓછી થઇ છે. (૫) બજારમાં અને ટાળામાં આંકેલા સાંઢ ક્રૂરતા, જેનાં વારાં સારાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com