________________
૧૪
શુભસ`ગ્રહ-ભાગ ૧ લા
દેવાળું કાઢયું છે. જો આજે હિ ંદમાં કેાઈ મુસ્તફા કમાલપાશા જેવે પ્રચંડ નેતા હાત તેા તેણે લેાખડી કાયદા ધડીને કૂતરા-બિલાડાની પેઠે પરણીને જીવજંતુ જેવી પ્રજા વધારતા હિંદુઓને અટકાવ્યા હાત! ગાંધીજીએ એક-બે વાર હિંદુસ્થાનની વધી ગયેલી વસ્તી સામે પેાકાર ઉઠાવી પ્રજાને બ્રહ્મચ પાળીને વસ્તી અટકાવવાની સલાહ આપી છે; પણ એ સલાહ કુદરતી નથી. જુવાનીના પ્રવાહને ગમે તેટલે ાકશા, તેાપણ તે રાકાવાનેા નથી. હાલમાં તે કાઇ બનાવટી ઉપાયથી પણ પ્રજોત્પત્તિ રાકવાની જરૂર છે. આપણે પ્રજાને જીવનશક્તિ આપનારા સુધારા પણ કરી શકતા નથી, કેમકે આપણી પાછળ કાયદાનું ખળ નથી. ધારે। કે, આજે સરકાર ખાળલગ્ન અને વૃદ્ઘલગ્ન અટકાવનારે તથા પુનર્લગ્નની છૂટ આપનારા કાયદેા ધડે, નાતજાતનાં બંધા કાયદાની સત્તાથી તેાડી નાખે અને પુનર્લગ્નકરનાર અથવા આંતતિ લગ્ન કરનારને નાતબહાર મૂકનારને સખ્ત સજ્જ કરવા તૈયાર થાય તા હિંદુઓના ક્યા દેવતા પાક મૂકીને રડવાના છે? દેશ અને કાળ પ્રમાણે સમાજમાં પરિવર્તન થવુંજ જોઇએ; કારણકે પરિવર્તન એજ જીવનનું ચિહ્ન છે. પાણી પણ ખાખેાચીઆમાં સ્થિર થવાથી ગંદું થઇ જાય છે, તે હિંદુસમાજે ધ્યાનમાં રાખવાની જરૂર છે.
૧૨-ખેતીની ઉપજ અને કસ ઘટવાનું કારણ જ્ઞાપાલન અને ઢેર ઉછેરવાનું ભૂલ્યા !
(રા. રા. દુલેરાય છેાટાલાલ અંજારિયા, તત્રી ‘ખેતીવાડીવિજ્ઞાન)
રાજા એ ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાય છે. ક્રાણુાચાય જેવા મહાન સમય વિદ્વાન ગુરુએ તેમને વિદ્યાદાન, હથીઆર વાપરવાનું જ્ઞાન અને ક્ષત્રિયધમ શીખવેલેા, ત્યારે ક્ષત્રિયપુત્રના કાનમાં એક મહામંત્ર મૂકેલા છે કે “તમેા ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરજો, પણ ભક્ષણ કરતા ના. જો આ મંત્ર ચૂકશે। તેા રાજ્યતેજવિનાના નિસ્પ્રેક્ષાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com