________________
જ‘જીરને ઝણકારે
એક પ્રકારની શક્તિ વધારનારા ઈલાજ છે. એક તબીબ તે। આગળ વધીને કહે છે કે, ખારાક કરતાં પણ હસવું વધારે ઉપયાગી છે.
૭–જંજીરને ઝણકારે !
( ‘‘ગાંડીવ’' તા. ૧૩-૧૨-૨૫ માંથી. લેખક-વિનાયક સાવરકર) ( વિનાયક સાવરકરઅને ગણેશ સાવરકરનાં નામ કાણે નથી સાંભળ્યાં ? ગણેરાપત્ની સ્વ. ચરોાદાબાઇને પેાતાના હૃદયદેવના સારા જીવનમાટે વિયેગ થયા હતા. પોતાની ગેાદમાં ઉછરેલા એક દિયર માલ પણ સરકારની જજરામાં જકડાયા હતા; પણ પ્રેમઘેલી ભાભીને કાજે ધનધેાર આકાશમાં એક તારલી ચમકતા હતા. બેરીસ્ટર થઇને ખીજો દિયર વિનાયક વિલા યતથી આવશે અને જીવનમાં ઉલ્લાસની કઈક રેખાએ આકરો, એવી તેને આશા હતી; પરંતુ ૧૯૧૦ ના માર્ચમાં છવ્વીસ વરસની નાજુક ઉંમરે વિ. નાયક પણ વિલાયતમાં ગિરફતાર થયા. પેાતાની પરહેજીના સમાચાર વિનાયકે ભાભીને મરાઠી કાવ્યરૂપે મેકલ્યા. તે કાવ્ય આ—)
વૈશાખને! ચંદ્ર આકાશમાં મીઠું મીઠું હસી રહ્યો છે. સફેદ ચંદ્રિકા Éમારતાપર આભ પ્રસારી રહી છે. જાઇ ફૂલની જે વેલડીને “ખાલે” જાતે જળ સિંચેલાં, તે પેાતાનાં નાનકડાં ફૂલેના મધમધાટથી મહેકી રહી હતી. બધાં સગાંવહાલાં ઘેર આવ્યાં હતાં. મારૂં ઘર જાણે ગોકળા બની રહ્યું હતું. એ નવજવાનેાનું દેશધેલાપણું, પવિત્રતા અને આત્મત્યાગની પ્રતિભા જોઇ કીર્તિસુંદરી પણ થનથન નાચી રહી હતી. જુવાનીના નવલાહીઆળા પ્રાણ હૃદયપુષ્પને પ્રકટાવી રહ્યા હતા— તેની સુવાસ વહાવી રહ્યા હતા. ગામના લેાકેા જેને ધ શાળા કહેતા, તે એ ધામ દિવ્ય ફૂલવેલોથી બગીચા જેવું બની રહ્યું હતું. એ વેળા મારી વહાલી ભાભી ! તારા પ્રેમને રસે રસાળતાથી ઉભરાતું ભાજન તું બનાવતી હતી. વાતેાને હિંચકે હિંચતા અમે ચાંદરણામાં ભાજન કરી રહ્યા હતા. કદી કદી શ્રીરામચંદ્રના વનવાસનું પુરાણ ઉકેલાતું ખીજીજ પળે ઇટાલિ દેશની સ્વત ંત્રતાને ઇતિહાસ કાઈ ઉપાડતું-વીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com