________________
જેલ અને કટ
કામ છોડી
નેવેલે અને કાલ્પનિક કથાઓ
૭ હિંદુધર્મ છોડી ખ્રિસ્તી કે મુસલમાનધમ થઈ જાય છે, તે પછી આપણે સાથે તેઓ છૂટથી હળી મળી શકે છે. સારી કેળવણુ પામેલા આવા વટલેલા અંત્યજ ભાઈએ તો આપણી ઉપર અમલદાર પણ થઈ આવે છે અને શેઠાઈ ભોગવે છે, જે આપણે મૂંગે મોઢે સહન કરીએ છીએ. હિંદુ ધર્મ છોડવાની ફરજ આપણે તેને આપણું પિતાના વર્તનથી જ પાડીએ છીએ. આડકતરી રીતે આપણે આપણા પિતાના ધર્મને ક્ષય કરીએ છીએ.
આપણે સ્વરાજની વાત કરીએ છીએ, પરંતુ આ મીશનરીએ અંત્યજની સેવા કરી તેને પિતાના કરી તેઓને એવી રીતે તૈયાર કરે છે અને સરકાર પાસે કહેવરાવે છે કે, અમારે સરકારનું રાજ્ય જોઈએ છીએ, હિંદુઓનું રાજ્ય અમારે નથી જોઈતું. આને સાક્ષાત દાખલો પ્રિન્સની હિંદુસ્તાનની મુલાકાત વખતે જ્યારે તેમની મુલાકાતને બધાએ બહિષ્કાર કર્યો હતો ત્યારે મીશનરીઓએ અસ્પૃશ્યોની એક કોન્ફરન્સ દિલ્હીમાં તે સમયે બેલાવી, જ્યાં ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) અસ્પૃશ્યોને એકઠા કર્યો અને પ્રિન્સને ઉપર મુજબ સંદેશ અપાવ્યો. આવી રીતે આપણું ધર્મનું છેદન ઉઘાડી રીતે થયા કરે છે; આપણે સવેળા ચેતવાની જરૂર છે. અંત્યજોના સ્પર્શ માટે વાંધો હોયજ નહિ, છતાં કોઈને વાંધે હોય તો તેઓ પણ અત્યંજોદ્ધારના કામમાં તન, મન અને ધનની મદદ કરી શકે છે, પછી સ્નાન કરી દેહશુદ્ધિ કરી શકે છે. અંત્યજવિરુદ્ધની ચળવળથી નક્કી હિંદુધર્મને ક્ષય થતો જાય છે અને થતો જશે. તે થતું અટકાવવું તે દરેકે દરેક હિંદુની ફરજ છે.
૫–નોવેલો અને કાલ્પનિક કથાઓ (લેખક-મણિલાલ ચુનીલાલ ભટ્ટ; “ગુજરાતી” તા. ૨૧-૫-૨૬)
હાલમાં નેવેલો અને કાલ્પનિક કથાઓનું વાચન અધિક પ્રમાણ માં નજરે પડે છે અને તે વિશેષ પ્રમાણમાં છોકરાઓ અને યુવાનોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com