________________
८
શુભસ ગ્રહ-ભાગ ૧ લા
જોવામાં આવે છે.
કેટલાક ગ્રંથકર્તૃત્વપદાભિલાષી તેમજ અન્ય જને વેલા અને કલ્પિત વાર્તાએ બહાર પાડે છે; અને તેને મેટા સમુદાય મદન અને શ્રીવિષયક વસ્તુથી ભરેલા હેાય છે. એવા વાચનથી કેટલાક અવિચારી યુવાના અને છેકરાએ પેાતાનું શ્રેય નહિ સમજી અનીતિના ગમાં ઉતરી પડી શારીરિક તથા માનસિક શક્તિની અને ધનની ખરાબી કરે છે.
સુશિક્ષિત પુરુષ અને સ્ત્રીઓએ પાતાનાં છેાકરાંઓને એવા વાચનથી દૂર રાખવાં જોઇએ. યુવાનેએ પણ સમજવું જોઇએ કે, એવા વાચનથી આપણાં મન અને નીતિ ઉપર ખરાબ અસર થાય છે, માટે ઉત્તમ પુસ્તકાનુ` વાચન રાખેા, કે જેથી તમે ઐહિક તેમજ પારલૌકિક શ્રેય સાધી શકશે. ઇતિ શમ્.
૬–હસવું એટલે શું ?
( “પ્રજામિત્ર અને પારસી” ઉપરથી )
હસતા ચહેરા કાને પસંદ પડતેા નથી? દરેક જણ અળિયલ અને કુંજરા ચહેરાને બદલે હસતા અને આનંદી ચહેશ જોવા માગે છે. જેઓ આનંદી તંદુરસ્તી ધરાવે છે, તે સદા હસ હસ કરે છે. બિમારા અને પેાતાની તખિયત બગડી જતી હેાવાને વહેમ રાખ નારાજ ખુદાની કિ ંમતી બક્ષીસરૂપ હસવાથી અને આનંદી સ્વભાવથી દૂર રહે છે. હસતાં રહેવાથી અનેક લાભા થાય છે. એક પ્રખ્યાત જન તખીખ કહે છે કે, હસવાથી શરીરમાંનુ લેાહી ગરમ રહે છે, હસવાથી આપણી નાડ ખરાખર નિયમિત ચાલે છે, હસવાથી આપણા ખરડાના કાંઠે મજબૂત બને છે . અને હસવાથી તનમાં તાજી હિંમત આવે છે. હસવું જીવનશક્તિમાં વધારા કરે છે. ખુશાલી અને આનંદી સ્વભાવ ચેતનશક્તિ વધારે છે. હસવું અને હસમુખા સ્વભાવ શરીર અને આત્માને મજબૂત અને તંદુરસ્ત રાખે છે. હસવુ એ જીદગીમાટે ખાસ જરૂરી છે: ત’દુરસ્તી અને સુખના આધારજ હસવું છે. શવું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com