________________
વટાળવાના ખ્રિસ્તીઓના પ્રયત્ન
નહાતા. એણે તાશ્રદ્ધાના ચેતનબળથી સેતુ બાંધ્યા, પત્થરે પત્થરે એણે રામનામની આસ્થા ઉતારી અને રામલક્ષ્મણની એલડીએલકામાં લશ્કર દેર્યું, ત્યારે આ સાગરને આપણે કાં ન એળંગીએ ? કાં હનુમાનની શ્રદ્ધાથી સેતુ ન બાંધીએ ? અને ખાંધીશું ત્યારે સ્વરાજ આપણું છે.
૪–વટાળવાના ખ્રિસ્તીઓના પ્રયત્ના
(દૈનિક “હિંદુસ્થાન”માંથી )
વરતેજથી ભાઈ મૂળચંદ પારેખ નીચે પ્રમાણે લખી જણાવે છેઃહિ ંદુસ્થાનની વસ્તીનેા લગભગ પાંચમેા ભાગ એટલે છ કરોડ મનુષ્યા અસ્પૃશ્ય ગણાય છે. આમાંનેા માટેા ભાગ દક્ષિણ હિંદુસ્થાનમાં છે. ઉચ્ચ જ્ઞાતિના બધુ તેમનેા સ્પર્શ કરતા નથી, સ્પ કરવામાં પાપ માને છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ દૃશ્ય અસહ્ય લાગવાથી તેઓશ્રીએ અયોદ્ધારનું કામ હાથ ધર્યું. આ કાને સનાતનીઓએ વખાડી કાઢયું તેથી તેઓ પૂ॰ ગાંધીજીની વિરુદ્ધ વન કરવા લાગ્યા. પરિણામે ખ્રિસ્તી મીશનરીએ, જે હિંદુધર્મ પાળતા અંત્યજોને ખ્રિસ્તી બનાવવાનું કામ કરતા હતા તે પગભર થયા. ખ્રિસ્તી મીશનરીઓના પ્રયત્ના
મીશનરીઓએ ક્રાઈસ્ટના નામે છ કરાડ અસ્પૃસ્યાની ઉન્નતિ કરવાનું જાહેર કરી તે કામ આજે ધણાં વ થયાં હાથ ધર્યું છે. પૈસાની મદદ તેમને ચૂરેાપ-અમેરિકામાંથી થાકબંધ મળે છે; કારણ કે પેાતાના ધમમાં એક પણ માણસની વૃદ્ધિ થાય તેમાં પુણ્ય મનાય છે, તેથી આ પુણ્યના કામમાં પૂરતી મદદ વિલાયતની સરકાર તથા ત્યાંની પ્રજા કરે છે. બે દિવસ પહેલાંજ નવસારીના મીશન ખાતાને અમેરિકાથી પાંચ હજાર ડૉલર(લગભગ સાળ હાર રૂપિયા)ના કૈંક આ કાર્યના પ્રચામાટે મળ્યાનું સાંભળ્યું છે.
મદ્રાસ ઇલાકામાં એક મીશનરી સંસ્થા છે, કે જેમાં ૧,૨૦,૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com