Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
આહાર (ખારાક) લેવા નહિ. રસ્તામાં સાત દિવસ વ્યતીત થયા. ગિરિરાજ નજદીક આબ્યા. મુનિરાજને જોઈ ને ત્યાં ગયા, નમસ્કાર કર્યા. ગુરુ મહારાજે જણાવ્યુ` કે ગિરિરાજ પર જાય છે તે ચારિત્ર અંગીકાર કર. કડુ રાજાએ ચારિત્ર લીધુ. શત્રુ ંજય તરફ ચાલ્યા અને ગિરિરાજ પર શ્રીઆદીશ્વર ભગવાનના દર્શન કર્યાં, અને મન સ્થિર કરી તપ કરે છે. ક હણાયાં, કેવળ જ્ઞાન પામ્યા, અને ઘેાડા વખતમાં ગિરિરાજ પર માક્ષે જશે. વળી ઈન્દ્ર મહારાજે ખીજા દેવતાઓને કહ્યું કે મેં શ્રીસિમ ધર સ્વામી પાસે ગિરિરાજની આરાધનાથી કંડુરાજા ગિરિરાજ પર મેલ્લે જશે, તેમ સાંભળેલું તે તેમને કહ્યું. કંડુરાજા ગિરિરાજ પર માક્ષે ગયા. (શ. મા. પૃ. ૧૬)
હવે દેવતા એએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિનું સમવસરણ શ્રીશત્રુજય ગિરિરાજ પર રચ્યું. પ્રભુ પધાર્યા. સમવસરણમાં બિરાજ્યા. ત્યાં યાદવકુળમાં જન્મેલા, ગિરિદુર્ગ ના રાજા, ગાધિ રાજાના પુત્ર, રિપુમલ્લરાજા સમવસરણમાં આવીને બેઠો. સૌધર્મેન્દ્રે ભગવાનની સ્તુતિ કરી. પછી પ્રભુએ ઉપદેશની શરુઆત કરી. (શ. મા. પૃ. ૨૪) ઉપદેશ સાંભળીને ઇન્દ્ર હર્ષિત થયા. તે કેવા હર્ષિત થયા તે જણાવે છે.
ઇન્દ્રના પ્રશ્નો, પ્રભુની દેશના
ચંદ્ર જેવી શીતલતાને અનુભવતા શ્રીગિરિરાજને, શ્રીયુગાદીશ પ્રભુને, અખંડ ધ ઝરતા રાયણ વૃક્ષને, તેની નીચે રહેલી યુગાદીશ પ્રભુની પાદુકા નીરખી હરખી. નદીએ, સરોવરો, કુડા, પતા, વૃક્ષા, અરણ્યા, નગરા, શત્રુજયના ઉચ્ચ (ઉંચા ) શિખા નીરખી હરખી. શરીરમાં રુવાંડા ખડાં થયાં હોય તેવા થયા, ને પ્રભુને કહેવા લાગ્યા કે– આપ તીર્થં જ છે, પણ આ પવિત્ર તીર્થ અને તેની પર રહેલ પ્રતિમા વગેરે અદ્દભુત છે. તેના મહિમાને સાંભળવા છે. આથી ઇન્દ્રે ઘણા પ્રશ્ન કર્યા અને બધાએ પ્રશ્નાના ઉત્તરા વિસ્તારથી ભગવાને આપ્યા. તેને જણાવનારા શ્રી શત્રુજય માહાત્મ્ય ગ્રન્થ રચાયા. પણ અત્ર એટલા બધા વિસ્તાર અપાય તેમ નથી એટલે યકિચિત્ આપીશુ. (શ. મા. પૃ. ૨૭)
શ્રીમહાવીર પ્રભુએ ઇન્દ્રને કહ્યું કે–તીના નાયક શ્રીસિદ્ધાચલના મહિમા કહેનાર અને સાંભળનાર બન્નેને લાભ દાયક છે, જે શ્રૃવૃક્ષ ઉપરથી નામ પડેલા જ વૃદ્વીપમાં મધ્યમાં મેરુ પર્યંત નાભિ સ્થાને આવેલા છે. તે જ ખૂદ્વીપમાં દક્ષિણે છેલ્લુ ભરતક્ષેત્ર આવેલુ' છે. જેમાં શ્રીશત્રુંજય ગિરિથી પ્રધાન બનેલા સૌરાષ્ટ્ર દેશ આવેલા છે. તેનું નામ સારઠ છે. તેના સઘળા સરેવર, તળાવ, કુંડ, કૂવા, વાવ વગેરેનું પાણી પવિત્ર છે. ત્યાં મન, વચન, કાયાથી થયેલાં પાપને નાશ કરનાર આ તીર્થ છે, નિળ પાણીને વહન કરનારી નદીએ વહે છે. ટાઢાં ઊના જળપૂર્ણ કુડા પણ છે, ગિરિમાં પ્રભાવશાળી ઔષધિઓ છે, તીર્થં
Jain Educationa International
(૧૪)
(
For Personal and Private Use Only
www.jainelibrary.org