Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સ્થાપત્ય ને કળા
Q તેની પાછલી ખાજુએ એક દેરાસર સાકરસાની ટ્રેકની નજીકમાં છે. તેને માલ્લાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે, તેને ૧૪ મી સદીમાં સ્થાપત્ય જાણકાર લે છે.
R નીશ્વરટૂકની મનેાહર રચના છે.
S મેાઢીની ટૂંક બેઠી મધણીની સુંદર છે. તેમાં એ બાજુના દેરાસરમાં સહસ્રફણા પાર્શ્વનાથની મનોહર પ્રતિમાઓ છે, તેના એક દેરાસરમાં અદ્ભુત કળાને યાદ કરાવનાર સાસુવહુના એ ગેાખલા છે. બે થાંભલા પર દૃષ્ટાંત લેવા જેવી પૂતળી બનાવીને એકને વિછી અને ખીજીને સર્પ કરડાા છે, તે સાસુ વહુના નમૂના બતાવ્યા છે. એક પુતળીને વાંદરા વળગાડયેા છે. તે ખાટી સાક્ષી પૂરનાર પડાશણુના દૃષ્ટાંતને ખતાવે છે.
T અખદજી—ગિરિરાજના પાષાણુમાં તે મૂર્તિ વિશાલકાય કારી છે અને મને હર બનાવી છે. વર્ષોમાં વૈ. વ. ૧૧ ના દિવસે ત્યાં આંગી પૂજા થાય છે.
આ સામાન્યથી ગિરિરાજના શિલ્પ કળાના નમૂનાના ઉલ્લેખ કર્યો છે.
U તલાટી એ એક ગિરિરાજનુ પવિત્ર સ્થાન, તેને જયતલાટી કહે છે. વર્તમાનમાં ત્યાં મનેાહરતા બતાવનારી નવી દેરીઓ બાંધી છે.
V તલાટી નજીક શે. આ. કે. એ મ્યુઝીયમ બાંધ્યું છે. તેમાં પુરાણું લાકડાનું કામ અશ્કેલ એર મારે તેવું લાવીને ગેાઠવ્યુ છે. પુરાણા રિકાના નીચલા ભાગેા ગેાઠવ્યા છે, એ પરિકારા પણ ગાઠવ્યાં છે, ને આદીશ્વર ભગવાનનુ' નવુ' ચિતરાવેલુ' જીવનચિરત્ર ફાટાએમાં મઢીને ચેાડયુ` છે.
W તેના સામે શ્રીવ માન-જૈન-આગમ-મદિર આવેલું છે. તેમાં જૈન આગમા શિલામાં કારેલાં છે. તીર્થંકરો, સિદ્ધચક્ર ને ગણધરો છે. વળી જુદાં જુદાં દ્રશ્યા પણ છે,
X પછી જ્યાં યાત્રિકાનું ભાથું અપાય છે, તે ભાથાતલાટી આવે છે.
Jain Educationa International
( ૨૨૧ )
For Personal and Private Use Only
www.jainelibrary.org