Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ફેટાઓના સક્ષિપ્ત પરિચય
દરવાજે અને તેની ઉપરના શિલાલેખ દેખાય છે.
ફેટો. નં. ૬૫ :—વિ. સ. ૧૮૫૩માં બંધાયેલુ' પ્રેમચંદ માદીની ટ્રકનુ મુખ્ય મંદિર બેઠા ઘાટવાળુ છે. કોતરણી વિગેરે બધુ સપ્રાણ છે,
ફાટા. નં. ૬૬ :—પ્રેમચંદ મેાદીની ટૂંકમાં આવેલુ. ચન્દ્રપ્રભુનુ દહેરાસર છે. તે ડબલ ચાકીયાળાવાળું છે. તે સુરત વિગેરે વીસાનીમાએ બંધાવેલુ છે.
ફોટા. ન. ૬૭ઃ—રતનચ'દ ઝવેરચંદ ઘેાષના બંધાવેલા સહસ્રફણા પાર્શ્વનાથના દહેરામાં સામ–સામા સાસુ-વહુના ગાખલા છે. આબુજીના દેરાણી-જેઠાણીના ગેાખલાની વિશિષ્ટ કારીગરીની યાદી આ ગેાખલા આપે છે,
ફોટો, ન, ૬૮ :તેની સામી બાજુએ તેવા જ ગેા ખલેા છે, પણ કારીગરી કાંઈક અંશમાત્ર ઓછી હશે, તે આ છે.
ફાટા, ન'. ૬૯ :—રતનચંદ ઝવેરચદ ઘોષના ખધાવેલા સહસ્રા પાર્શ્વનાથના દહેરાસરમાં પૂર્વે જણાવેલા ગેાખલા છે, તેના મંડપમાં ગભારાને લાગીને થાંભલા છે. તેની એક પૂતળીપર ખાટી શાખપુરનાર પાડાસણને વાંદરા વળગ્યા છે. મ`ડપની આગળના બે થાંભલપર પુતળીએ છે, તેમાં એકને સાપ વળગ્યા છે ને એકને વિછી વળગ્યા છે. તે ક્રમે ખેાટી સાખપુરનાર તથા સાસુ વહુના કજીઆનુ' કેવુ' ફળ આવે છે તે શિલ્પીએ પુતળીમાં કરીને બતાવ્યુ છે. તેની કમાના, તારણા મનેાહર છે. મદિર આરસ પાષાણુનુ છે,
ફાટા, ન, ૭૦ :——સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા થયેલ અમદાવાદવાળા શેઠ હેમાભાઈખંધાવેલી ટ્રકના દરવાજાના આ સીન છે. પુંડરીકજીના શિખરના ઉપરના ભાગ ધ્વા સહિત આમાં દેખાય છે.
ફાટા, નં. ૭૧:—શેઠ સાકરચંદ પ્રેમચă અમદાવાદવાળાએ સ. ૧૮૯૩માં બધાવેલી સાકર વસહિના એક ખાજુને દેખાવ છે. મુખ્ય મદિરનું શિખર દેખાય છે. બાજુના ઝરૂખા દેખાય છે. દેરીઓ ઉપરના શિખરા દેખાય છે. પીઠ પરની મનેહર કારણીઓ દેખાય છે અને તેમાં આવેલું એક મદિર પણ દેખાય છે.
ફાટા. નં. ૭૨ :—સાકર વસહિની પાછલી બાજુમાં બહાર નીકળ્યા પછી વૃક્ષની નજીકમાં આવેલી શ્રીઅજિત શાંતિનાથભગવાનની દેરીના દેખાવ છે. એમ કહે. વાય છે કે સામ સામી રહેલી અજિત અને શાંતિનાથ ભગવાનની દેરી હતી. જેમાં દન
(૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org