Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ફટાઓને સંક્ષિપ્ત પરિચય કલાને નમૂને મેળવી શકે તેવી શિલ્પકળા છે. શું આ દહેરાસર વસ્તુપાલ તેજપાલનું બંધાવેલું હશે ?
કેટો નં. ૪૬–દાદાના દહેરાસરના પૂર્વદિશાના એક ખૂણાને દેખાવ છે. એમાં પણ નૃત્ય કરતી પૂતળીઓને સુંદર હાવભાવ કેરેલે છે.
ફેટે. નં. ૪૭ –દાદાનું શિખર લાંબુ પહોળું અને ઊચું છતાં તેના છજા ઉપરને ભાગ આમાં દેખાય છે.
ટે. નં. ૪૮ :–વર્તમાનમાં કહેવાતું કુમારપાળ મહારાજનું આ મંદિર છે. સ્થાપત્યકારે એમ માને છે કે વિ. સં. ૧૩૭૭માં થયેલા મંદિરમાંનું-કેરણીવાળું આ મંદિર એક છે. તેને આ એક ખૂણે છે. કળા એ શું ચીજ તે અહીયાં દેખાય છે.
ફેટે. નં. ૪૯ –દાદાના દહેરાસરનું ડાબી બાજુનું શિખર, સામરણ અને ઉપરના ચેકીયાળાને આ દેખાવ છે.
ફિટ. નં. ૫૦ –દાદાના દહેરાસરની દક્ષિણ બાજુના ચોકીયાળામાં આવેલું તેરણ, પાટળા વિગેરેની કળા, લાંબચાની કળા તથા સહસ્ત્રફણું પાર્શ્વનાથના દહેરાસરના બારસાખને અને પૂતળી વિગેરેને દેખાવ આમાં છે.
ફેટે. નં. ૫૧ –શ્રી આદીશ્વર ભગવંતના પગલાંની આરસની દેરી, પૂતળીઓ, કમાન વિગેરે સાથેની આ દેરી છે. આમાં વિ. સં. ૧૫૮૭માં કરમાશાના પધરાવેલા આદીશ્વર ભગવંતનાં પગલાં છે. દેરીની ઉપર રાયણ વૃક્ષની છાયા દેખાય છે.
ફેટે. નં. પર–અસલમાં તો આ દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે, પણ લેકમાં સીમંધરસ્વામીનું દેરાસર કહેવાય છે. તે આ દેરાસરનો છજાથી માંડીને વજદંડ સુધીના શિખર સાથે આ દેખાવ છે.
ફેટે. નં. ૫૩ –સીમંધરસ્વામીના દહેરાસરના એક ખૂણાની કરણીને દેખાવ આમાં દેખાય છે.
ફેટે. નં. ૫૪ –પાંચભાઈઓના દહેરાસરનું શિખર અને બાજુમાં દાદાના દેરાસરના સામરણ શિખર વિગેરેને દેખાવ આની અંદર દેખાય છે. ફેટે. નં. ૫૫ –દાદાની ટ્રકમાં ફરતી દેરીઓમાં રહેલી જુદી જુદી પ્રતિમાઓને
(૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org