Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ફાટાઓના સક્ષિપ્ત પરિચય
ફોટો. નં. ૮૦ :—દાદાની કે ઊળા રહીએ અને દૂરથી વિહંગાવલેાકન કરીએ એટલે સવા સામની ટ્રકના કિલ્લા અને ચૌમુખજીના દેરાસરનુ શિખર તથા એની પાછળના એ ટૂંકના ભાગ અને એણી મનેાહરતા દેખાય છે.
ફોટો. નં. ૮૧ :સવાસેામની ટ્રકના મુખ્ય દહેરાસરના ફરતી દક્ષિણુ પશ્ચિમના ખૂણાની દેરીએ એટલા સહિત દેખાય છે. તેના કારણીમય થાંભલા અને તેની ઉપર એક એક થાંભલે ત્રણુ ત્રણ નાટાર'ભ કરતી પૂતળીએ એમ બધું દેખાય છે અને ઉપર ઘુમ્મટ જેવુ' દેખાય છે.
ફોટા. નં. ૮૨ :—સવાસેામના ચૌમુખજીના મદિરના શિખરના ઉપલા માળથી ધ્વજાઇડ સુધીના શિખરનેા આ દેખાવ છે.
ફોટો. ન.. ૮૩ :—ચૌમુખજીના દહેરાસરના ગભારાના એક ખુણાના અને તેની જોડેના મ`ડપના ખૂણાના આ દેખાવ છે. તેમાં મદિરમાં થરવાળીએ વ્યવસ્થિત દેખાય છે અને આયુધ સાથેના ક્રિપાલે પણ મનેાહર કેારણીવાળા દેખાય છે. એ રીતે એ દહેરા સરની મનેહર કારણી પણ આમાં દેખાય છે.
ફોટો, ન'. ૮૪ :—સવાસામની ટૂકના ચૌમુખજી ભગવાનના મંદિરના મૂળનાયક ભગવત દેખાય છે અને બે બાજુના ભગવતની છાયા દેખાય છે. ચૌમુખજી એટલે ચાર પ્રતિમાજી, પશુ ફેાટામાં તે એક દેખાય ને એ પ્રતિમાજીની બાજુ મનેાહર દેખાય, આ રીતે આ ફોટા સવાસેામના તે મંદિરની વ્યવસ્થિતતા અને ચૌમુખજીની વ્યવસ્થિતતા દેખાડનાર છે.
ફાટા, નં. ૮૫ :—ખરતરવસહિના રંગમંડપના મનેાહર કારણીવાળા કુંભા સહિતના આ મનેાહર સ્તલા છે.
ફોટો. ન. ૨૬ :—નરશી નાથાનુ દહેરાસર. નવટૂંકમાં સ’પ્રતિ મહારાજના દહેરાસરથી આગળ જતાં મરૂદેવી માતાના દહેરાસર પછી આ દહેરાસર આવેલુ છે, તેના સંપૂર્ણ દેખાવ આમાં છે.
ફોટો. નં. ૮૭ :—સંપ્રતિ મહારાજાના દહેરાસરના આગળનેા ભાગ, જો કે આ દહેરાસરમાં સુધારા વધારા ઘણા જ થયા હશે, તેથી વર્તમાન સ્થિતિમાં આવું દેખાય છે, તેના બહારના બધા ભાગ ઘણા જુનો નથી.
ફોટો, ન'. ૮૮ :—સ`પ્રતિ મહારાજાના દહેરાસરના મુખ્ય યલરાનું પીળા
(૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org