Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
કાંઈક કહેવુ છે
સમર્થન કરેલુ છે. તેવી રીતે સ. ૧૮૫૧માં શ્રીપદ્મવિજયજી કૃત નવ્વાણુ અભિષેક પુજામાં પણ તેમજ જણાવે છે. શ્રીજિનવિજયજી સંપાદિત પડિત વિવેકષીરગણુિના સૌંવત ૧૫૮૭ વૈ. વ. ૭ના રચેલા શ્રીશત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં શરૂઆતના ત્રીજા ચેાથા પદ્મમાં પ તે જ વાતના અતિદેશ કર્યો છે.
9. સ. ૧૯૯૩માં આ કસૂરિ વિરચિત શ્રીનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધમાં તે ક્રમ અલીને પહેલે ઉદ્ધાર ભરત ચક્રવતીના, બીજો સગરચક્રીના, ત્રીજો પાંડાને, ચેાથે જાવડશાના, પાંચમા વાગભટ્ટ મંત્રના, છઠ્ઠો સમરાશાના ઉદ્ધાર લીધા છે, અને શ્રીકસૂરિની પરપરાવાળા હસ્તક કરમશાના ઉદ્ધાર થયેા છે. એટલે તેમની પર પરાવાળાએ કરમશાના ઉદ્ધારને સાતમેા ઉદ્ધાર ગણુાબ્યા છે. મને મળેલાં પ્રમાણ પ્રમાણે તે કરમશાના ઉદ્ધારને ૧૬મા જ ગણવા તે જ વ્યાજબી છેં. ખરતરગચ્છનાશ્રીજિનપ્રભસૂરિ રચિત સ ંસ્કૃત શ્રીશત્રુ...જય કલ્પ મારા જોવામાં આવ્યા પણ તેમાં કેટલામે તે વાતની ચર્ચા નથી.
10. શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. તથા ધ્યાનસ્થસ્વર્ગ ત આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. ધનવસહીમાં જતા ન હતા. તેનાં કારણા હતાં. તેમાંનાં કેટલાંક અત્રે દેખાડુ' છુ. બ્રીટીશ ગવર્નમેન્ટ હસ્તક પાલીતાણા દરબાર સાથે નક્કી થયુ. હતું કે, ‘ગઢની બહાર જો શ્રાવકને મંદિર બંધાવવું હાય તા જમીન એક વારે રૂા. ૧] મુજબ લઇને ઠાકોરે આપવી.A' આ ઠરાવને આધારે જગ્યા ન લેતાં વધારે પૈસા આપીને જગ્યા લીધી ૧, વળી તેમને ગિરિરાજ ચઢતાં જ ધનવસહી બાંધી એટલે તેમાં રહેનારાને ઝાડા, પેસાબ ગિરિરાજ પર જ કરવાના આવે આ પણ એક કારણ, કારણ કેગિરિરાજની અશાતના થાય ૨, ધનવસહીના રગમ'ડપમાં લાખંડના ઘડરોના જ ઉપયાગ કર્યો છે. લાખ'ડના મા રીતે ઘડર વાપરવા તે શાસ્ત્ર અને શિલ્પ સ`મત્ત નથી ૩. આ વાર્તાના વિરાધ કરવા તે તે મદિરમાં જતા ન હતા. બીજુ પણ એક મહત્ત્વનું કારણ છે તે તે રૂબરૂ સમજવા માગતા હોય તેને સમજાવાય.
11, મંદિર પત્થર વિગેરેનાં ખોંધાય છે. તેને ગિરિરાજ પર પવન, પાણી વગેરેની વધારે અસર થાય. વળી એક પત્થરને બીજા પત્થરના જોડાણમાં સાંધે દેખાય, આથી શિલ્પીઓ તેની ઉપર જાડા પાતળા ડુ‘ગેા કરતા ને વર્તમાનમાં પણ કરે જ છે. (એક્લા આરસનું હોય તેા તે કરતા નથી.) તેવા તેવા સોગને આધીન નવા કે જુના પર વધારે પણુ ચુને વગેરે ચઢાવીને તેનું રક્ષણ કરતા. જ્યાં જ્યાં મદિશ જોશે ત્યાં ત્યાં
A જુઓ શત્રુ ંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા પુસ્તક પૃષ્ઠ ૪૫.
(રફ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org