Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન, ભા. ૩
અને તે કાળના અધા મશિના એટલે વિ. સં. ૧૭૮૦ પૂર્વેની થયેલી ટૂકાને દેખાવ છે. આ પટની સુંદર કળામય કારીગરી કરાવનાર શ્રીજ્ઞાનવિમળસૂરિ છે. વિ. સ. ૧૭૮૦માં ચિતરાયેલા હાવાથી એમ સાબિત થાય છે કે સકાએથી કાર્તિક સુદ ૧૫ના પટ જીહારવાની પ્રથા હતી. એનાથી પણ જુના શ્રીશાંતિદાસ શેઠના સમયનેા પટ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી પાસે છે,
ફોટો નં. ૫-૬-૭ઃ—ભાડવાના ડુંગર તરફથી ગિરિરાજના દેખાવ, તથા દાદાની ટૂંક અને નવટૂક વચ્ચેની ખીણના દેખાવ છે. આ દેખાવ પાછળની બાજુના છે.
ફોટો ન'. ૮ :છ ગાઉની જાત્રામાં જતા સિટ આવે છે. સિદ્ધવડે જતાં ગિરિરાજ કેવા દેખાય છે, તે દેખાડનાર આ દૃશ્ય છે.
ફાટા નં. ૯ઃ—ભાડવાના ડુ’ગરથી પાછળની બાજુ જોતા શ્રીહસ્તગિરિ કેવા દેખાય છે, તેનુ` આ દૃશ્ય છે.
ફાટા નં. ૧૦ :—ઉપરના ચિત્રામાં ગિરિરાજના દૃશ્યા ખતાભ્યાં. હવે પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં શુ શુ આવે તેમાંનું અત્રે કેટલુંક બતાવાય છે. પૂ કાળમાં જય તળાટીએ ભાથુ આપવાની પ્રથા જે મુનિરાજે શરૂ કરાવેલી તે મુનિરાજ શ્રીકલ્યાણવિમળની દેરી છે. તેના સ્વર્ગવાસ પાલીતાણામાં થયા પછી તેમના શિષ્યના ઉપદેશથી આ દેરી થઈ છે.
ફોટો ન, ૧૧ :-~~ આગળ ચાલતાં વિદ્યાથી આને રહેવાનુ આવે છે. તેમાં રહેતા વિદ્યાર્થી આને દર્શન અને પૂજા કરવા માટેનું આ મદિર છે.
ફાટા નં. ૧૨ :— રાણાવાવ નજીક ચાતરા ઉપર બધાયેલી આ દેરીમાં મેઘમુનિના પગલાં છે, ( તેના પૂરા ઇતિહાસ ખખર નથી ).
ફોટો, ન. ૧૩ :— ભાથા તળાટી આવતાં નાળાની પહેલાં આવેલું આ કેશરીઆજીનુ દહેરાસર છે. તેમાં ભેાંયરૂ, મુખ્ય મદિર અને માળ છે. ત્રણ શિખરા પણ છે. પ્રવેશદ્વારના પગથીયા ઉપર બે હાથીઓ છે. મંદિરમાં સેંકડો પ્રતિમાએ અને ગુરૂમૂર્તિઆ છે. આચાય શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી બનેલા આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૨૬માં થઈ છે.
Jain Educationa International
સ્થાન બાલાશ્રમ બાલાશ્રમનુ જૈન
( ૪ )
For Personal and Private Use Only
www.jainelibrary.org