Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
અગાશા પીર
આ અંગે દંતકથા એવી છે કે, મુસલમાની યુગમાં કાઈક વિચારક પુરુષોએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીંયા દરગાહ કરાવી હોય.
વળી એવી પણ દંતકથા છે કે, શાહબુદ્દીન ઘારીના વખતમાં હિજા નામના સ્થાનદાર હતા, તેનુ બીજુ નામ અગારશા હતું.
એક વખત અગારશા ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયા. ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા, અને અંગારશાને ચાંટી પડયા. આથી અંગારશા ખૂમા પાડતા અને ચીસેા પાડતા ભાગ્યા. તે સ`પ્રતિ મહારાજના દહેરાસર પાસે આવતાં ચતાપાટ પછડાઈ ગયા, અને મૃત્યુ પામ્યા. તે અવગતિએ જતાં ‘ઝડ’ થયા, અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા, ત્યારે મ`ત્રવિદ્યામાં અલિષ્ઠ એવા આચાર્ય મહારાજેવિદ્યાના મળે એને એલાબ્યા, અને પૂછ્યું કે, ‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે ?’ એટલે તે મેલ્યા કે આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું, માટે મારા નામની અડી' કબર ચ]ાવશે તે હુ· યાત્રિકાને હેરાન નહિ કરું.” આથી આચાર્ય મહારાજના કહેવાથી સ`ઘે આ કબર કરાવી. તે અંગારશા પીરના નામથી ઓળખાય છે.
ખરેખર જોવા જઈ એ તેા તીર્થં રક્ષાને માટે કબર હશે તેમ માનવું પડે, વર્તમાનમાં સંધ લઈ ને આવનારા સઘપતિએ સંધના શ્રેયને માટે અહી'યાં ચાદર આઢાવે છે.( *મિસ્ટર કારડીયા ગુલાખચંદ શામજીએ સૌરાષ્ટ્રની જૂની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત તા મેળવીને અંગારશાની વાત લખી છે. )
નવ મૂકના દરવાજો
ત્યાંથી આગળ ચાલતાં નવટૂકના દરવાજે જતાં મોટા કુંડ આવે છે. આ કુ’ડનુ' નામ વલ્લભકુડ છે. તે શેઠ જેઠાલાલ ભાઈના મુનીમ વલ્લભદાસે બધાજ્યેા છે, કુંડથી આગળ નવદ્ભકનુ' પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મનેહર નવા બધાવેલા વિસામા છે. યાત્રાળુઓ ચાખાને વાટવા, વગેરે સામાન સાથે લઇ જાય છે. ડાળી વગેરે અત્રે મૂકી દેવાય છે, બીજો બધા યાત્રાળુઓના સામાન અત્રે મૂકેલા સગાળપાળે પહેાંચાડી દે છે.
*અહીયા કેટલિક વાતામાં ‘શ્રીસિદ્ધાચલનું વ માન વન ’ જે શાહુ મેાહનલાલ રૂગનાથે બહાર પાડયું છે, તેના આધાર લીધે છે.
Jain Educationa International
(૧૩૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org