Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત |
તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪રાખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જેના શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. ૪રા
કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર !
તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૫૪૩યાખમાવો કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩
ચિત્ત ચાતુરી ચફકેસરી, વિન વિનાશણહાર |
તે તીર્થંકવર પ્રણમીયે, સંઘતણી કરે સાર ૪૪ોખમાશે ચતુર એવાં ચકેશ્વરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિનોનો નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ. ૫૪૪
સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ
તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ ૪પાંખમાણે દેવતાઓમાં જેમ ઈન્દ્ર છ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમા શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા
દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ !
તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ જાખમાળા આ ગિરિરાજનાં દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતાનાં કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળાં તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમ માઝા
પુંડરીક પંચ કેડીશુ, પામ્યા કેવલ જ્ઞાન તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણ હાય હાણ ૪શાખમાં
(૧૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org