Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
સદા સેામની ટૂક (ખડતરવસી). આજે જે સદા સેામનું દેરાસર છે, તે દેરાસર ત્રણ ટુકડે થયેલું છે, એટલે ત્રણ વખત થઈને પૂરુ થયેલુ છે. પહેલું મુખ્ય મંદિર ચાર ચાકીયાળાવાલું, પછી રગમંડપ અને પછી દેરીઓ થઈ છે. શિલ્પકારા આ બધું પેાતાની બુદ્ધિથી વિચારે તા સમજી શકાય તેમ છે.
સવા સામજીની ટૂંક —મારી કલ્પના એ છે કે સવા સામજીની ટૂંક આવતાં પહેલાં સ’પ્રતિમહારાજના મંદિર આગળથી ચઢાવ શરૂ થાય છે, બીજી ખાજી છીપાવસહી તરફ ઢળાણુ આવે છે, ત્રીજી ખાજી પાંડવાનું નહેરુ પાંચસાત પગથીઆ ઊંચું છે, ને સહસફૂટનુ દહેરાસર ત્રણ પગથીઆ નીચું છે. આ બધાની વચમાં આ આખી સવાસેામજીની ટૂંક આવે છે. આથી પ્રશ્ન એ ઊભા થયા કે આટલી સપાટ જગ્યા છેાડીને ખૂણે ખાંચરે દહેરાઓ કેમ ખાંધ્યાં હશે ? આવું સમાધાન એ છે કે-તે ત્રણ દિશાના દહેરાં ખાંધ્યાં ત્યારે આ શિખર જેવા ઉંચા ભાગવાલી ટેકરી હશે! પણ જ્યારે આ ટૂંક આંધવાના વિચાર કર્યા ત્યારે તે શિખર જેવો ટેકરીનેા ભાગ તાડીને સપાટ જગ્યા બનાવી, અને ત્યાં આ સવાસોમની ટ્રક ખાંધી. જો તેવુ ન હોત તા એક પ્રશ્ન લઈએ કે છીપાવસહી જેવી ટૂંક ખૂણા જેવા ભાગમાં કેમ બનાવી? (છીપાવસહી સવાસેમ કરતાં જુની છે.) કળા કારીગરીવાળું પાંડવોનુ દહેરુ એ જગાપર કેમ ? આવા બધા કારણેાથી એમ માનવું જ પડે કે–આ ટ્રેક શિખર જેવો ગિરિરાજના ભાગ તોડીને સરખા કરીને બનાવી છે. જેમ માતીશાએ કુંતાસારના ખાડો પુરીને ટૂક કરી તેમ અહિં આ શિખર જેવો ડુગરના ભાગ તાડીને સરખી જગ્યા કરીને આ ટ્રેક કરી છે. એવુ' મારૂ માનવું છે. સ્થાપત્યના અભ્યાસીએ વિચારશે તેા આ વાત યુક્તિ સ`ગત લાગશે.
નજીકના ભૂતકાળમાં લલિત સરાવર વગેરે હતાં તે પણ અત્યારે દેખાતાં નથી. જૂના પગથિયાં અને નવા પગથિયાં, ૨૦ વર્ષ પૂર્વે જેમણે યાત્રા કરી હશે તેમને ખખર હશે કે પહેલાં પગથિયાં કેવા હતાં અને આજે કેવાં છે.
આવા અનેક નવા જૂના ફેરફારા થતા ગયા. જેમ શેત્રુજીના અંધ થતાં ખાર ગાઉની પ્રદક્ષિણા અંધ થઈ. એટલે ત્રણ પ્રદક્ષિણામાં એ પ્રદક્ષિણા રહી.
Jain Educationa International
(૨૧૨)
For Personal and Private Use Only
www.jainelibrary.org