Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ ૨૧ સું સ્થાપત્ય અને અદ્ભૂતકળા
શ્રીશત્રુંજય ગિરિરાજ પર નવ ટૂંકમાં થઈને એટલાં બધાં મંદિશ છે કે આ એક પ્રભુ મ`દિરનું નગર ગિરિરાજ પર છે. આને ઘેરાવો દોઢ ગાઉના છે.
આમાં જુદા જુદા વિભાગેા વડે નવ ટૂંક વર્તમાનમાં કહેવાય છે. (૧) દાદાની ટૂંક તેને લાગીને વિમલવસહી, (૨) સવસામજીની ટૂંક તેની સાથે સ‘પ્રતિ મહારાજ વિગેરે મદિરા, પાંડવોનુ' 'દિરાદિ (૩) છીપાવસહી અને સાથેનાં મદિરા (૪) સાકરવસહી (૫) ઉજમબાઈની ટૂંક (૬) હેમાભાઈની ટૂંક (૭) મેદીની ટૂંક (૮) ખાલાવસહી અને (૯) માતીવસહી=મેાતીશાશેઠની ટ્રક.
સ્થાપત્ય ને કળા
A દાદાનુ મંદિર વિશાળ કાય, વિશાળ શિખાને ઘેરાવો, આગળ પાછળ જુનીમનેાહર કારણી અને મનેાહર રુપકામ.
B પુરાણી મનેાહર કોતરણીવાળું, નવા શ્રીઆદીશ્વરનુ મંદિર, મનને મહેકાવે તેવી પુતલીઓવાળું આ પુરાણું મદિર છે.
C કહેવાતા સીમંધર સ્વામીનું મંદિર, જેની બહાર અનુપમ કળા બતાવી છે.
( ૨૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org