Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
જાણવા જેવુ... નવુ' જૂનુ
વર્તમાનમાં હાથી પેાળની જે નીચાઈ છે તેના કરતાં પણ પૂર્વ વધારે નીચાણુ હશે. નવું નહાવાનું ધાબુ બન્યું, તેની પહેલાંનુ છે જૂનું નહાવાનું ધાબું હતું તે કેટલું' નીચુ' હતું, તે તા સૌનુ જોયેલુ છે. પર`તુ મુસ્લિમ કાળમાં અને બીજા બીજા સંજોગામાં તૂટફૂટ થઈ અને જેમ જેમ નવું કરવું પડયું. તેમ તેમ જૂનું પડેલું ખાતુ રહ્યુ, અને ઉપર નવુ... થતું ગયું. એના પુરાવા એ છે કે-નવા દરવાજાએ કરતાં જે ખેાદકામ થયાં, તેમાંથી વસ્તુપાલ-તેજપાલના લેખ મળી આવ્યા. એટલે જુનુ તૂટેલું દખાતુ જતું હતું.
આ રીતે દાદાના મંદિરે આવીએ તેા દાદાનુ મંદિર પૂર્વકાળમાં જમીન તળથી કેટલું ઊંચુ' હશે તે એક કલ્પના કરવા બેસવુ' પડે. કારણ કે આવા મોટા પ્રાસાદની પીઠિકા ( તળીયાને આટલેા) કેટલા ઊંચા હેાય અને તેની પછી કણપીઠ આવે અને પછી બીજા બધા ઘાટો શરૂ થાય. પણ તૂટફૂટ જેમ જેમ થતી ગઈ તેમ તેમ રક્ષણ અને ખચાવ ઊભા કરવા પડયો, તેથી બીજું બધું દેખાતુ ગયું.
વર્તમાનમાં બધી કારીગરી ખુલ્લી કરવાને માટે પ્રયત્ન કર્યાં અને આગળ પાછળ ચૂના, ડુગા, દેરીએ બધું કાઢી નાખ્યું અને કારીગરી ખુલ્લી કરી. તે ખુલ્લુ કરતાં ઊંડાઈ દેખાડવાને માટે દાદાના દેરાના કણપીઠ કેટલા ઊંડા છે તે દેખાડનારા એક ભાગ ખુલ્લા કર્યા છે.
ખીજા અનેક દેરાં રતન પેાળની અંદર બનતાં ગયાં અને આગળ પાછળ પુરાતું ગયું. વર્તમાનમાં જૂની કારીગરી સારા સારા દેરામેની ખુલ્લી કરી છે. અને તેની ઉપર અમુક જાતના પ્રવાહી સેલ્યુસના રક્ષણ માટે લગાડાવ્યાં છે.
ડુંગા, ચૂના અને દેરીએ ખરેખર રક્ષણના માટે જ થયાં હતાં, કારણ કે મૂલ મંદિર બાહેડશાહના ઉદ્દારનું છે એમ નિઃશંક મનાય છે.
આગળ જણાવી ગયા છીએ કે કુતાસારના ખાડા હતા અને પુરાબ્યા તે પછી માતીશા અને માલાભાઈની ટૂંકા થઈ તેજ ગાળામાં ઉપર પણું નદીશ્વર દ્વીપ વગેરેનાં દેરાં થયાં.
જૂના દેરામાં ચૌમુખજી, સંપ્રતિ મહારાજનુ દેરાસર, છીપાવસઈ, અજિતશાંતિનાથની દેરી અદ્ભુખદજી વગેરે છે.
*જ્યારે દાદાના દેરાસરની આજુબાજુનુ ખાદકામ કર્યું. ત્યારે લેખકે સૂચના કરી હતી, તેથી સં. ૨૦૨૧માં શે. આ. ક. ના બે ટ્રસ્ટીએ અને મીસ્ત્રી કપડવંજ આવ્યા હતા અને તે વાત સમજાવી, ત્યાર પછી તે નિÖય માટે ખાદાવીને કણપીઠના ખુણેા ખુલ્લેા કર્યાં.
( ૨૧૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org