Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
'
પાલીતાણું પુર ભલુ, સાવર સુંદર પાળ તે તોથેશ્વર પ્રણમીયે, જાયે સકલ જ’જાળ
૫૩ણામમાળા
આ ગિરિરાજના નજીકમાં, પૂર્વાંમાં સુંદર સરેાવર બાંધેલુ' હતુ, (જે વર્તમાનમાં કાળમળે લુપ્ત થયુ' છે.) એ સરેાવર નજીક પાદલિપ્તપુર સુંદર પાલીતાણા નગર આવેલું છે. આવા આ ગિરિરાજના સેવનથી સાંસારિક ખધી જાળ જંજાળ નષ્ટ થાય છે. ાણા
મનમાહન પાગે ચઢે, પગ પગ કમ અપાય เ
તે તીથેશ્વર પ્રણમીયે, ગુણ ગુણી ભાવ લખાય ॥૩૮ાખમાળા
આ ગિરિરાજ પર ચઢવાને માટે રસ્તાઓ જુદા જુદા છે. ( પણ વર્તમાનમાં ભક્તો વિશેષ કરીને પાલીતાણા તરફથી ગિરિરાજ પર ચઢે છે. ) ગિરિરાજ પર ચઢતાં પરિણામની ધારા વધે છે. એટલે પગલે પગલે કર્મના નાશ થાય છે. આથી ગુણુ અને ગુણી ભાવનુ એકપણુ' થાય છે. આવા પ્રભાવવાળા તીર્થેશ્વરને પ્રણામ કરો ૫૩૮ના
જેણે ગિરિ રૂખસાહામણાં, કુડે નીમળ નીર ।
તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉતારે ભવસિંધુ-તીર ૫૩૯ાખમાળા
આ તીર્થોં ઉપર મનેાહર વૃક્ષેા આવેલાં છે. તેમજ જગા જગાએ નિમ ળ પાણીવાળા કુડા બાંધેલા છે. એવા ગિરિરાજને નમન કરતાં, તે નમન કરનારને સસાર સાગરમાંથી તારે છે ૫૩૯ના
Jain Educationa International
મુક્તિમ`રિ સોપાન સમ, સુંદર ગિરિવર પાજ 1 તે તીર્થેશ્વર પ્રણમીયે, લહીયે શિવપુર રાજ
૧૪નાખમાળા
(કવિ કલ્પના કરી બતાવે છે કે) મહેલમાં ઉપર ચઢવાને માટે દાદર-પગથિયાં જોઈ એ એ રીતે માક્ષરૂપી મદિર-મહેલમાં જવાને માટે જ જાણે ના હોય શુ. તેમ અહી રસ્તાઓ આવેલાં છે, તેથી આ તીથેશ્વરને નમન હાજે ૫૪૦ના
કમ કોટિ અઘ વિકટ ભટ, દેખી જે અગ।
તે તીર્થેશ્વર પ્રણમીયે, ન ન ચઢતે રંગ ૫૪૧ાખમાભા
કેાટિ કમ રૂપી પાપના ભયકર ભટાનાં અંગ આ ગિરિને જોઇને જ પ્રશ્ન ઊઠે છે, અથી જીવ દિવસે દિવસે ભાવમાં ચઢતા જાય છે, તેથી આ તીર્થેશ્વરને હંમેશ પ્રણામ કરીએ ૫૪૧૫
(૧૭૧)
For Personal and Private Use Only
www.jainelibrary.org