Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ ૮ સહસ્ત્રકૂટ પાસે સમેતશિખર પાસે ગોખ છે તે મધ્ય પ્ર. ૧૦૨૮ સહસ્ત્રકૂટની દેરી મધ્યે આ......... મધ્યે પ્ર.
૩૪ વસ્તુપાલ-તેજપાલના દહેરા મધ્યે ત્રાષભદેવના પગલાં. ૧૨ સમવસરણના દેરા મધ્ય પ્ર. ૧૦ આ ભાણા લીમડીયાની દેરી મધ્યે પ્ર. ૧૦ વસ્તુપાલ-તેજપાલના દેરા પાસે દેરી છે તેની મળે. ૩૮ ખરતરગર છે પંચભાયાના દેરા મળે. ૧૩ xxx શ્રાવકના દહેરા મધ્ય પ્ર.
xxxરી લે છે તે મધ્ય પ્ર. (પાનું ફાટી ગયું છે)
૪૪ મધ્ય પ્ર. પ્ર. બૌદ્ધમતીની છે. ૪૪ મધ્યે ઉપરા ઉપર ચૌમુખ ૨. પ્ર. કષભદેવના પગલા તે પાસેના ગોખ ૪+ મળે આદિજિન નમિવિનમિ
xx કાઉસ્સગ્ગીયા છે.
૪૪ થાંભલા મધ્ય પ્ર. ૭ (સમોસરણ) સ્થાપનાના દેરા મધ્યે .. ૧૦ ભૂખણદાસ જગજીવનદાસના દેરા (મધ્યે પ્ર) ૫ સા. વાછડા મંગલજીના દહેરા મધ્ય પ્ર. ૮ સૂરતવાસી સાકરભાઈના દહેરા મધ્ય પ્ર, ૧૫ સા. વસ્તુપાલ-તેજપાલના દહેરા મધ્યે પ્ર.
(જૈન યુગ” પુસ્તક પ પાનું ૩૬૫ થી ૩૬૭ ઉપરથી) ૧૩ એ દેહરાંની ઊગમણુ પાસે દેરી ૨ તેમણે પ્ર.
૨ વલી એ દેહરાને દક્ષિણ દસેં સા હેમચંદની દેહરી મધ્યે પ્ર. ૧૧ સા રામજી ગંધારીયાના દેહરા મધ્યે ઉપર તથા હેઠે સર્વ પ્ર. ૪૩ એ દેહરાની પાસે છોટી દેરી ૭ તિહાં ૧ દેહરી મળે તીર્થકરની માતા સહિત
વીસ વટો છે, એ સાતે દેહરાની પ્ર. પ૩ર કેટની ભમતીની દેરી ૧૦૮ પ્ર. છૂટક ૩૮૮, ચોવીસ વટા તેહની પ્ર. ૧૪૪ એ સર્વ પ્ર. એ મૂલ ગઢના દેરા પ્ર. સંખ્યા.
(૨૦૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org