Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશવજય ગિરિરાજ દર્શન
દેવતાઓ, દાનવ, મનુષ્ય અને કિન્નરે (ગીત પ્રિય તેવા), આ તીર્થના સાનિધ્યમાં રહે છે, કારણ કે મનથી માને છે કે આના સાનિધ્યથી આપણે લીલ વિલાસને પામી શકીશું, તેવા આ પાવન તીર્થને હે જીવ તું નમન કર. ૨૨
મંગળકારી જેહની, મૃત્તિકા હારી ભેટ !
તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ ા૨કાખમાળા જે મૃત્તિકા=માટી એ પરમ પવિત્ર અને મંગળ કરનારી છે. આથી દેવને પણ તે ભેટ ધરે છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને કદાગ્રહને નાશ થાય છે. તેવા આ તીર્થરાજને હે ભાગ્યશાળી ! તમે ભાવ પૂર્ણ નમન કરે. ૨૩
કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંબા થાય છે
તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તસ મહિમા ગાય ૨૪ાખને - જેને દેખીને બેટી બુદ્ધિવાળા ઘુવડના જેવા જે હોય તેઓ પણ ઝાંખા પડી જાય છે, અને તેના મહિમાને ગાય છે, તેવા આ તીર્થરાજને હે પુણ્યવાન ! તમે પ્રણામ કરો. ૨૪
સૂરજ કુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય !
તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ને કહાય રપાખમાં આ ગિરિરાજ પર આવેલે એવો જે સૂરજકુંડ છે. તેના પાણીથી મન સંબંધી ઉપાધિ-આધિ, વ્યાધિ-કાયા સંબંધી ઉપાધિ પણ નાશ પામે છે. આ જેનો વર્ણવી ન શકાય તેવો પ્રભાવ છે, એવા આ તીર્થને હે ભવ્ય ! તમે અંતરથી પ્રણામ કરે. એરપા
સુંદર ટૂક સુહામણી, મેરુસમ પ્રાસાદ છે
તે તીર્થેશ્વર પ્રણમીએ, દૂર ટલે વિખવાદ રાખમા આ ગિરિરાજ પર મનહર ટૂક શેભે છે. અને તેનાં ઉંચા શિખરવાળા મંદિરો મેરુનાં જેવાં મનહર છે. વળી આ ગિરિના ધ્યાન વડે કલેશ, કંકાસ, પણ દૂર થઈ જાય છે. તે એવા પ્રભાવશાળી તીર્થેશ્વરને હે ભો! તમે નમન કરે. પારદા
દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાંત ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જાયે ભવની ભ્રાંત પારણાખમાળા
(૧૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org