Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
વૈરાગી થાય છે. કર્મના નાશ કરવા તત્પર થાય છે. આથી ગુરુમહારાજ એને આ ગિરિવર ખતાવે છે. ચાવચ્ચા રાણીના પુત્ર હજાર મુનિએ સાથે આવીને તપ કરીને અણુસણ કરે છે. ગિરિના પ્રભાવથી મુક્તિના સ્થાનને પામે છે, તેથી આ ગિરિનુ મુક્તિનિલયગિરિ એવું નામ કહેવાય છે. (ખમા૦૧૩)
ચંદા સૂરજ બિહુ જણા, ઊભા ઈણે ગિરિશ્ર્ચંગ । કરી વન ને વધાવીએ, પુષ્પદ ત ગિરિ રગ ।।૨૮।।સિદ્ધા૦૧૪]
ચદ્ર અને સૂર્ય આ ગિરિરાજના દર્શને આવે છે, ગિરિને જોઈ ને પોતાના આત્માને અત્યત સતાષ થાય છે. આથી તે પુષ્પા વડે ગિરિરાજને વધાવે છે, તેથી આ ગિરિનું પુષ્પદંત એવુ' નામ પડે છે. (ખમા૦૧૪ )
ક્રમ કલણ ભવ જલ તજી, હાં પામ્યા શિવસદ્મ । પ્રાણી પદ્મ નિરજની, વા ગિરિ મહાપદ્મ ।।૨૯।ાસિ૦૧૫।।
જે ભવ્ય પ્રાણિઓ આ તીર્થની, અંતરથી આરાધના કરે છે, પ્રાણિઓ સ‘સારના કર્મના કાદવ રુપસ'સાર સમુદ્રને તરીને ઈહાં મહાપદ્મ=મેાક્ષને=પદ્મ નિરજનીને પામે છે. માટે આ મહાપદ્મગિરિને હે ભવ્યેા ! તમે વંદન કરો. ( ખમા૦૧૫)
Jain Educationa International
શિવ વહુ વિવાહ ઉત્સવે, મડપ રચીયા સાર ।
મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર ।।૩૦ના સિદ્ધા૦૧૬॥
કવિ કલ્પના કરે છે કે આત્માને લાગેલાં કર્મોના નાશ કરીને માક્ષ રૂપી સ્ત્રીને પરણવી હેાય તે મંડપ પીઠ=બેઠક વગેરે કરવાં પડે અને ત્યાં બેસીને માક્ષે જનાર વરરાજા માક્ષ રૂપી સ્ત્રીને પરણે. આથી કહે છે કે શિવ વહુના વિવાહના મહાત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપ પર ધ્યાન મગ્ન બેઠક બનાવીને મુનિવરા માક્ષે ગયા, તેવો આ મનોહર એવો પૃથ્વીપીઠ ગિરિરાજ છે, | ખ૦ ૧૬ |
શ્રીસુભદ્રગિરિ ના, ભદ્ર તે મંગળ રૂપ ।
જલ તરુ રજ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ ॥૩૧॥સિદ્ધા૦૧૭ણા
આ ગિરિરાજ-પર્વત પાવન–પવિત્ર કરનાર છે. ગિરિરાજના તેા ઝાડ પણ પવિત્ર છે. વળી ભદ્રતા તેમજ
(૧૫૯ )
For Personal and Private Use Only
તેની રજ પણ પવિત્ર છે, આ મગળ પણું કરે છે. ભદ્ર અને
www.jainelibrary.org