Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવત –સૂર્ય કુંડનો મહિમા
રૂપ ગમે તેવું છે, પણ અમારા કાન પવિત્ર
કહેવા લાગ્યા કેતમારું આપનું પરાક્રમ ક્ષત્રિયનું છે. માટે આપ કાણુ છે તે જણાવી કરો. આવું મધુર વચન તેમનું સાંભળી મહીપાલે પાતાનું રૂપ પ્રગટક્યું. આ જોઈને સઘળા લેાકેાએ જયજયકાર કર્યાં. દેવપાલ, નાનાભાઈ ને અદ્ભુત રૂપવાળા જોઈ ને ભેટી પડયા. આકાશમાંથી મહીપાલ પર પુષ્પ વૃષ્ટિ થઈ. (શ. મા. પૃ. ૮૭)
સ્વયંવરમાં આવેલા રાજાએ, નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે-મહીપાલે આવી રીતે વૃક્ષની ડાળ, ફળ લીધાં તેમાં કોઇ આશ્ચય નથી. તેને ગુણહીન જાણી ઘરમાંથી પૂર્વ કાઢી મૂકયા હતા. માટે અમે તેની પાસેથી કન્યાનું હરણ કરશુ. તે સાંભળી નરવર્મા રાજા ખેલ્યા- “જરાક શાંતિ રાખેા.” તેમના પિતા મારા પરમ મિત્ર છે. હમણાં શાંતિથી સમારભ થવા દ્યો. પછી જે કરવું હેાય તે કરો.” રાજાએ શાંત રહીને વિચારે છે કેસારઢના રાજા અલ્પ ખળવાળા છે. માટે જતાં આપણે તેને રુ ંધીશું. આથી બધા રાજાઓ મહારથી શાંત રહ્યા. (શ. મા. પૃ. ૮૮)
દેવપાલ મહીપાલને કહેવા લાગ્યા કે માતા પિતા તમારા વિરહથી ઝરે છે. તમારા માટે જ જીવન ધારીને ટઠ્યા છે. હું સ્વયંવરની ઈચ્છાથી અને નથી આવ્યા, પણ કદાચ તમે મળી જાએ એ આશાએ આવ્યે છું. આવું બનું વાકય સાંભળી મહીપાલે, પાતાની બધી વાત કરી. તે સાંભળીને દેવપાલ હ` પામ્યા. પહેરામણીમાં રાજાએ હાથી, ઘેાડા વગેરે ઘણું આપ્યું. (શ. મા. પૃ. ૮૯)
મહીપાલે, ભાટચારણાના મુખેથી સાંભળ્યુ કે રત્નપ્રભ વિદ્યાધર સ્વયંવરમાં આવેલા છે. તેજ વખતે મહીપાલ તેના ઉતારે ગયા. તેણે તેના ભાઈ રત્નકાન્ત વિદ્યાધર સાથેના વૃત્તાંત જણાવ્યેા. મહીપાલે જણાવ્યુ કે પૂર્વભવના પુણ્યને લીધે સહેાદરને સમાગમ થાય છે. તેથી ખીજા હાથની માફ્ક, ભાઈનું પાલન કરવુ જોઈ એ. (શ, મા, રૃ. ૮૯)
આથી રત્નપ્રભ વિદ્યાધર ધડકતી વાણી વડે કહેવા લાગ્યા કે મે' ઘણું સમજાખ્યા, પણ રત્નકાન્ત ન રાકાયા અને ચાલ્યા ગયો. ભાઈ વિનાનું, સુખ દુઃખ આપનારું આ રાજ્ય, મને ઝેર ભરેલુ' લાગે છે. ત્યારે મહીપાલે કહ્યું પશ્ચાત્તાપ ન કરે. આવું મહીપાલનુ' વચન સાંભળી નાનાભાઈને મળવાની ઈચ્છાથી તે મહીપાલ સાથે સગીત વગેરે આનન્દમાં કેટલેક વખત સાથે રહ્યો. (શ. મા. પૃ. ૯૦)
પૂર્વના પ્રારબ્ધના લીધે અકસ્માત્ મહીપાલને તાવની વ્યાધિ ઉત્પન્ન થઈ. ફોડલા થયાં. તલના દાણા પણ તપી જાય તેવા તાવ થયો, ઉપચારા ઊલટા પરિણમ્યા. આથી
( ૩૭ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org