Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
ભરત મહારાજાએ આ અવસર્પિણીમાં શ્રીસિદ્ધગિરિજીને પહેલા ઉલ્હાર કરાવ્યા. છેલ્લે ભરતમહારાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી, દેવાએ આપેલા સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી–ઉપર વિચરી ત્રાયુષ્ય પૂર્ણ થયે માક્ષમાં ગયા.
ઉદ્ધાર મીજો–દડવીય રાજાના
ભરત મહારાજાના મોક્ષગમન બાદ છ કોટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામે થયા. તે શ્રીઋષભદેવ પ્રભુ ઉપર દૃઢ ભક્તિવાળા હતા.
એકવાર દડવીર્ય રાજા શ્રીસ ધસહિત શ્રીસિદ્ધગિરિજીની યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છેડીને આગળ વધતાં વચમાં બે પર્વતાએ માર્ગ રૂધેલા જણાતાં, દડવીય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં-કરતાં ભરત મહારાજાની જેમ શ્રીશત્રુંજય તીર્થની યાત્રા કરી.
દડવીરાજા વગેરેએ શ્રીઋષભદેવ ભગવતની પ્રતિમા, પગલાં, રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણ વાર પૂજા કરી, ત્યારબાદ દેવપૂજા તથા મહાત્સવ વગેરે શુભ કાર્યો કર્યાં.
શ્રીઋષભદેવ પ્રભુના જીણુ થઈ ગયેલા પ્રાસાદ જોઇ દંડત્રીય રાજાને મદિરાના ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રીશત્રુંજય તીના જે ઉદ્દાર કરાવ્યા. ત્યારબાદ એજ રીતે શ્રીગિરિનારજી, આજીજી, વૈભારગિરિ, અષ્ટાપદ
અને સમેતશિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યેા.
અંતે તેએ પણ આરીસાભુવનમાં કેવળ જ્ઞાન પામી સુનિવેષ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલા દીક્ષાપર્યાય પાળી મેક્ષે ગયા.
ઉદ્ધાર ત્રીજોઇશાન ઇન્દ્રના
દડવી રાજાએ ખીજે ઉદ્ધાર કરાવ્યાને સે સાગરોપમ પસાર થયા બાદ, એક વાર ખીજા દેવ લેાકના ઈશાન ઇન્દ્રે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રીશત્રુંજય તીથૅના મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રીશત્રુ...જય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વદન સ્તુતિ કરી અઠ્ઠાઈમહોત્સવ કર્યાં.
અર્હત્ ભગવાના પ્રાસાદા કાળના પ્રભાવે જીણુ થયેલા જોઈ ઈશાનેન્દ્રે શ્રીગિરિવર ઉપર નવા પ્રાસાદો ખનાવી ત્રીજો ઉલ્હાર કરાવ્યેા.
(૬૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org